'શરસંધાન કરવું' - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
Anonymous Quiz
5%
લક્ષ્ય ન મળવું
72%
લક્ષ્ય સાધવું
10%
લક્ષ્ય આપવું
13%
ધ્યેય સિદ્ધ ન કરવું.
'અવાજ વગરનું' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
18%
નિર્જન
9%
નિષ્કારણ
9%
મનોવીરા
64%
નિરવ
🤯1
ગુજરાતમાં પ્રથમ ‘સફાઈ વિદ્યાલય’નો પ્રારંભ ક્યાં થયો હતો ?
Anonymous Quiz
16%
વધઈ
19%
વાલોડ
37%
વ્યારા
28%
સાબરમતી આશ્રમ, અમદાવાદ
એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ્સ રિફાઈનરી કયા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
12%
ભરૂચ
75%
જામનગર
12%
વડોદરા
1%
અમદાવાદ
અનુચ્છેદ ૫૧(ક) પ્રમાણે આપણી મૂળભૂત ફરજ શું છે ?
Anonymous Quiz
54%
જાહેર સંપતિનું રક્ષણ કરવું
13%
પોતાના ધર્મના લોકો સાથે હળીમળીને રહેવું
16%
આપણા દેશના સમુદ્ધ વારસાને
16%
ઉપરોક્ત એકપણ નહિ
નીચેનામાંથી કઈ દવા મેલેરિયામાં વપરાય છે ?
Anonymous Quiz
52%
ક્વિનાઈન
23%
પેરાસીટામોલ
22%
પેનિસિલિન
4%
એનાસીન
તાજેતરમાં કયા રાજ્યની ‘સોહરાઈ ખોવર પેઇન્ટિંગન’ને GI ટેગ આપવામાં આવ્યો છે ?
Anonymous Quiz
24%
આસામ
35%
મેઘાલય
30%
ઝારખંડ
12%
ઓડિશા