Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ASCII કોડ માં કુલ કેટલા કોડ ફિક્સ કરેલ છે ?
Anonymous Quiz
14%
254
34%
255
48%
256
4%
251
અધિકારો અને સ્વતંત્રતા જ કાયદાનો સ્ત્રોત બને છે એમ કોણ માને છે ?
Anonymous Quiz
24%
ફેડ્રિક વોન હાયકે
42%
એ.વી.ડાઇસી
24%
બી.જે.રાઝ
10%
આર.જી.ગટેલ
ચિમ્પાન્ઝીમાં કેટલા જોડ રંગસુત્ર હોય છે ?
Anonymous Quiz
25%
23 જોડ
37%
39 જોડ
15%
13 જોડ
23%
24 જોડ
કયા દેશ દ્વરા ભારતની સાથે ઇંડો-પેસિફિક રણનીતિ લોંચ કરી ?
Anonymous Quiz
26%
અમેરિકા
34%
જર્મની
22%
બ્રિટન
18%
રશિયા
રામેશ્વર તીર્થનો મહિમા વર્ણવતા કયા ગ્રંથ મુજબ અહીં હરિ અને હરની સાથે ભક્તિ થાય છે અને અનંત પુણ્ય અને વૈભવ પ્રાપ્ત થાય છે ?
Anonymous Quiz
32%
ગરુડ પુરાણ
31%
બ્રાહ્મણગ્રંથ
20%
હિતોપ્રદેશ
17%
સ્કંદપુરાણ
સૌથી વધુ વપરાતી કોડિંગ સિસ્ટમ કઈ છે ?
Anonymous Quiz
44%
ASCII
16%
EBCDIC
14%
BCD
26%
UNICODE
વહીવટી ટ્રિબ્યુનલો કોની ફરિયાદોના નિવારણ માટે રચવામાં આવી છે ?
Anonymous Quiz
41%
સરકારી કર્મચારી
25%
ગ્રાહકો
32%
નાગરિકો
3%
દર્દીઓ
કયા કણોમાં અંત:કોષરસજાળ જોવા મળે છે ?
Anonymous Quiz
26%
શ્વેતકણ
30%
ત્રાકકણ
26%
રક્તકણ
19%
હરિતકણ
તાજેતરમાં ૩૮૦૦ વર્ષ જૂની કિરાત દેવીની મૂર્તિ ક્યાંથી મળી આવી છે ?
Anonymous Quiz
22%
ઈઝરાયેલ
47%
ઈજીપ્ત
23%
નેપાળ
8%
શ્રીલંકા
કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા અને વિદ્વાનોના ઉદ્ધારક પણ હતા તેથી તેમને કયું ઉપનામ આપવામાં આવે છે ?
Anonymous Quiz
22%
અભિનવ ભોજ
33%
વેદમાર્ગ પ્રતિષ્ઠાપક
30%
સાહિત્ય શિરોમણી
15%
પ્રિયદર્શી
ટ્રિબ્યૂનલોની સ્થાપના માટે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
45%
ભાગ-૧૪ એ
28%
ભાગ-૧૪
18%
ભાગ-૧૩
9%
ભાગ-૯
કોષ અને પેશીના બંધારણ માટે શું જરૂરી છે ?
Anonymous Quiz
24%
કાર્બોદિત
49%
પ્રોટીન
19%
ચરબી
7%
વિટામિન
તાજેતરમાં અર્ચના મહંતનું અવસાન થયું તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
Anonymous Quiz
14%
રમત-ગમત
56%
સમાજ સેવા
16%
શિક્ષણ
14%
સંગીત