Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
તાજેતરમાં બંગાળાની ખાડીમાં કયા બે દેશ વચ્ચે ' ઇન્દ્ર-૨૦૨૦ ' સંયુક્ત યુધ્ધાભયાસનું આયોજન થયું હતું ?
Anonymous Quiz
14%
ભારત-અમેરિકા
31%
ભારત-જાપાન
38%
ભારત-રશિયા
17%
ભારત-ઇઝરાયેલ
કોષમાં રસધાની એ ચારેય તરફ થી એક અર્ધપારગમ્ય પટલ દ્વારા ઘેરાયેલ હોય છે જેને શું કહે છે ?
Anonymous Quiz
25%
ક્રોમોપ્લાસ્ટ
30%
ટોનોપ્લાસ્ટ
37%
લ્યૂકોપ્લાસ્ટ
8%
ગ્રેના
IAS પ્રોબેશનરની તાલીમ માટેની ' સેન્ડવિચ પેટર્ન ' કોની ભલામણથી દાખલ થઇ હતી ?
Anonymous Quiz
31%
વહીવટી સુધારા પંચ
32%
આયોજન પંચ
16%
નાણાં પંચ
21%
NDC
રજિસ્ટર અને સ્મૃતિ સ્થાનોના સમૂહને શું કહેવાય ?
Anonymous Quiz
29%
ALU
22%
CU
27%
MU
22%
ROM
સૂર્ય બાર માસમાં કુલ કેટલી રાશિઓમાં સક્રાંતિ કરે છે ?
Anonymous Quiz
19%
આઠ
18%
દસ
17%
છ
46%
બાર
ઈલેક્ટ્રોનિક્સ સર્કિટ કાર્ડને નિયત ભાગમાં ફીટ કરાય તે સ્થાનને શું કહેવાય છે ?
Anonymous Quiz
17%
પ્લોટ્સ
19%
સ્ટેશન
30%
બોર્ડ
34%
સ્લોટ્સ
🤯1
ભારતમાં સનદી સેવાઓમાં કેવું વર્ગીકરણ અપનાવાયું છે ?
Anonymous Quiz
19%
પાયરી વર્ગીકરણ
53%
હોદ્દા મુજબ વર્ગીકરણ
18%
પગાર મુજબ વર્ગીકરણ
10%
ભૌગોલિક વર્ગીકરણ
પાંદડાઓના રંગ પીળું થવાનું કારણ ...
Anonymous Quiz
34%
હરિતકણ
24%
કેરોટીન
25%
ઝેન્થોફિલ
17%
ક્રોમોઝોમ્સ
હાલમાં કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આર્ક્યોલૉજિક્લ સર્વે ઓફ ઈન્ડિયાના કેટલાક નવા કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી છે. તેમાં ગુજરાતમાં કયા સ્થળની પસંદગી કરવામાં આવી ?
Anonymous Quiz
34%
અમદાવાદ
24%
સુરત
28%
વડોદરા
14%
રાજકોટ
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર - ગણિત⚡⚡

📚Permutations and Combination (Part-2) 📚
📚ક્રમચય અને સંચય📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/wryx6f7OKoo
"ધ હેંગિંગ ઓફ અફજલ ગુરુ" ના લેખક........
Anonymous Quiz
25%
અરુંધતી રોય
44%
સલમાન રશ્દી
27%
મેઘા પાટકર
4%
એકપણ નહી