💥💥 કિશ્વા કેરિયર એકેડેમી 💥💥
✨ ગજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.
⚡️⚡️ફરી લેક્ચર ⚡️⚡️
📚 ગજરાતી વ્યાકરણ : 'અલંકાર' 📚
✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.
✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://www.youtube.com/watch?v=QNGdx-lROfI
✨ ગજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.
⚡️⚡️ફરી લેક્ચર ⚡️⚡️
📚 ગજરાતી વ્યાકરણ : 'અલંકાર' 📚
✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.
✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://www.youtube.com/watch?v=QNGdx-lROfI
YouTube
ગુજરાતી વ્યાકરણ | અલંકાર
KISWA CAREER ACADEMY
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
ગુજરાતી વ્યાકરણ | અલંકાર
#Telegram_Link_In_Description
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
ગુજરાતી વ્યાકરણ | અલંકાર
#Telegram_Link_In_Description
એક સુભાષિત પ્રમાણે વિષ્ણુને અલંકાર પ્રિય, શિવજીને જલધારા પ્રિય તો સૂર્યને ______ પ્રિય છે.
Anonymous Quiz
22%
તેજ
27%
અગ્નિ
21%
અશ્વ
29%
નમસ્કાર
પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઈડ દાખલ કરવા ઉપયોગી કમાન્ડ કયો ?
Anonymous Quiz
9%
New
50%
New Slide
33%
Insert Slide
8%
Add Slide
👍1
બિન-હરીફ ચૂંટાતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક અનુદાન આપવાની જોપગવાઈ ગુજરાતમાં ક્યારથી શરુ થઈ હતી ?
Anonymous Quiz
22%
1992
31%
1999
21%
1962
26%
2001
નીચા તાપમાને વિભન્ન અનુપ્રયોગોનું અધ્યન એટલે ....
Anonymous Quiz
17%
કોમેટોલોજી
34%
સાઈટોલોજી
23%
હોરોલોજી
26%
કાયોજેનિક્સ
ધ્રાગંધ્રાના કયા રાજવીઓ નટલોકોને બજાણા ગામ ગરાસમાં આપ્યું હતું ?
Anonymous Quiz
35%
મયુરધ્વજસિંહજી
28%
જાહાંજી ઝાલા
26%
કરણસિંહજી
11%
નટવરસિંહજી
કૃદંત ________સાથે જોડાયેલી બાબત છે ?
Anonymous Quiz
41%
ક્રિયાપદ
21%
નામ
28%
સર્વનામ
9%
કર્મણીપ્રયોગ
વિભક્તિ :'મારે માટે આગ્રાની ટિકિટ લઇ આવો'
'આગ્રાની'
'આગ્રાની'
Anonymous Quiz
16%
સપ્તમી
39%
તૃતીયા
26%
ચતુર્થી
19%
ષષ્ઠી
નીતિ-આયોગ અનુસાર મહત્વકાંક્ષી જિલ્લાઓમાં કયો જિલ્લો પ્રથમ ક્રમાંકે છે ?
Anonymous Quiz
20%
અંબિકાપુર
35%
બિજાપુર
32%
નર્મદા
13%
ફૈઝાબાદ
'હલ્દી-કુમકુમ' ના પર્વનું વિશેષ મહત્વ કઈ મહિલાઓ માટે હોય છે ?
Anonymous Quiz
25%
ગુજરાતી
37%
મહારાષ્ટ્રીયન
27%
બંગાળી
11%
રાજસ્થાની
Slide show દરમિયાન Previous સ્લાઈડ જોવા ઉપયોગી કી કઈ ?
Anonymous Quiz
25%
UP Arrow
39%
Down Arrow
21%
Space bar
15%
Tab
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજનામાં સામાજિક અન્વેષણ કોણે કરવાનું હોય છે ?
Anonymous Quiz
18%
તાલુકા પંચાયત
31%
ગ્રામ સભા
33%
ગ્રામ પંચાયત
17%
સામાજિક ન્યાય સમિતિ
આર્ય સમાજમાં આંધી-તોફાનના દેવતા તરીકે કોની પૂજા કરવામાં આવે છે ?
Anonymous Quiz
38%
ઈન્દ્ર
41%
વાયુ
13%
મહુત
9%
પર્જન્ય
માનવશરીરની પાંચ કર્મેન્દ્રિયોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?
Anonymous Quiz
22%
મુખ
13%
પગ
18%
ઉપસ્થ
47%
ઉપરોક્ત તમામ