Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ઋગ્વેદના પ્રથમ મંડળનું નામ શું છે ?
Anonymous Quiz
24%
કામવેદ
33%
વશિષ્ઠ
23%
ગૃવ્સમદ
20%
અત્રિ
કયો વાયુ દુર્લભ ગેસ તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
39%
મિથેન
31%
ક્લોરીન
15%
ઓક્સિજન
15%
કાર્બન ડાયોકસાઈડ
હાલાર પંથકમાં વસતી કલારસિક મેર નારીઓ ઓરડાને રંગબેરંગી ફૂલવેલ અને ભૌમિતિક ભાતો ઓળખીને મનોહર ચીતરકામ કરે છે તેને કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
20%
સલાટી
43%
કમાંગરી
28%
ઝુલું
9%
પચવી
કયા દિવસે સ્ત્રીઓ બળિયાકાકાના શોભન-પ્રતીકો દોરે છે ?
Anonymous Quiz
24%
ચૈત્ર વદ તેરસ
34%
નાગપંચમી
26%
ઋષિપંચમી
16%
વૈશાખ સુદ ચોથ
કૃદંત : 'વધારે રખડનાર સફળ થતો નથી'
Anonymous Quiz
9%
ભૂતકૃદંત
59%
ભવિષ્યકૃદંત
23%
વિધ્યર્થકૃદંત
10%
સંબધકકૃદંત
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ધારા ધોરણો મુજબનું નવું શિપ બ્રેકીંગ યાર્ડ ક્યાં બનાવવામાં આવશે ?
Anonymous Quiz
33%
ભાવનગર
36%
જામનગર
17%
ગીર-સોમનાથ
14%
દેવભૂમિ દ્વારકા
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર - ગણિત⚡⚡

📚 Important Question's for GPSC-1/2 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/sKf3zBuZTOc
આલેખમાં ____________ ના ઉપયોગ દ્વારા માહિતીનો રંગ તથા ઢબ દર્શાવી શકાય છે.
Anonymous Quiz
24%
Legend
22%
Title
43%
Data Range
12%
Series
ગ્રામ પંચાયતની સામાન્ય સભા કેટલા દિવસની નોટિસથી મળે ?
Anonymous Quiz
36%
ચોખ્ખા 5 દિવસ
33%
ચોખ્ખા 3 દિવસ
24%
ચોખ્ખા 6 દિવસ
8%
ચોખ્ખા 4 દિવસ
ઋગ્વેદ અનુસાર 'સદાનીરા' તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
39%
સરસ્વતી
32%
ગોમતી
20%
ઘાઘરા
10%
ગંડક
સૌરાષ્ટ્રમાં નટ-બજાણીયાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
21%
વાદી
29%
નાથબાવા
40%
કાંગસિયા
10%
ગોડિયા
અંગકસરતના ખેલ સાથે કઈ લોકજાતિ સંકળાયેલી છે ?
Anonymous Quiz
12%
કાંગસિયા
58%
નટ-બજાણીયા
22%
કામણીયા
9%
ગારુડી
કૃદંત : મેં બધું વાળીને સાફ કર્યું.
'વાળીને'
Anonymous Quiz
20%
ભૂતકૃદંત
14%
ભવિષ્યકૃદંત
50%
સંબધક ભૂતકૃદંત
16%
વર્તમાનકૃદંત
તાજેતરમાં ગુજરાતના કેટલા શહેરોમાં સરકાર દ્વારા ૭૦થી વધુ માળની ઈમારત બનાવવાની મંજૂરી આપવામાં આવી ?
Anonymous Quiz
26%
3
45%
5
18%
2
11%
4