Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
તમિલ કાવ્યનું 'ઈલિયડ' કોને કહેવાય છે ?
Anonymous Quiz
29%
મણીમેખલાઈ
41%
શ્રી શિલ્પપદીકારમ
27%
મુપ્પલ
3%
એકપણ નહિ
એક્સેલમાં મુખ્ય કેટલા પ્રકારના ચાર્ટ આવેલા છે ?
Anonymous Quiz
27%
12
37%
14
30%
16
6%
18
ગ્રામ પંચાયતના વિસ્તારમાં ગ્રામ વન ઊભું કરવા માટે કલેક્ટર કેટલી જમીનની મર્યાદામાં મંજૂરી આપી શકે છે ?
Anonymous Quiz
23%
4 એકર
45%
4 હેક્ટર
26%
40 એકર
7%
40 હેક્ટર
ઋગ્વેદનું સૌપ્રથમ અંગ્રેજીમાં રૂપાંતર કોણે કર્યું હતું ?
Anonymous Quiz
19%
ચાલ્સ મેજર
29%
કનિંગહામ
41%
મેક્સમૂલર
12%
ગંગનાથ ઝા
યીસ્ટમાં સૌથી વધુ કયું વિટામિન હોય છે ?
Anonymous Quiz
16%
વિટામિન - A
53%
વિટામિન -B2
21%
વિટામિન - D
11%
વિટામિન - K
ખેડૂતો કયા દિવસે ગણેશચોથ મનાવે છે ?
Anonymous Quiz
27%
ભાદરવા સુદ ચોથ
26%
વૈશાખ સુદ ચોથ
35%
અખાત્રીજ
11%
ભાદરવા વદ ચોથ
ધરમપુર અને ડાંગમાં વસતા વારલી અને ફૂંકણા લોકો નાગપંચમીના અવસર ચિત્રો દોરે છે તેને કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
8%
આલેખ
59%
પિઠોરા
17%
ઝુલુ
16%
પચવી
વિભક્તિ : 'અમદાવાદથી ગાડી ઉપડી'
Anonymous Quiz
33%
તૃતીયા
29%
ચતુર્થી
20%
પ્રથમ
17%
પંચમી
કૃદંત : લખવું વાંચવું એ કઈ કેળવણી નથી.
'લખવું વાંચવું'
Anonymous Quiz
38%
વિધ્યર્થ
34%
સંબધક
14%
ભવિષ્ય
14%
વર્તમાન
તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયને 'સ્કોચ ગોલ્ડ એવોર્ડ' આપવામાં આવ્યો છે ?
Anonymous Quiz
22%
પર્યાવરણ મંત્રાલય
46%
MSME મંત્રાલય
28%
આદિજાતિ બાબતોના મંત્રાલય
4%
નાણાંમંત્રાલય
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર⚡⚡

📚 સામાન્ય વિજ્ઞાન : પાચનતંત્ર ભાગ-૪ 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/2ewt8cFnsIo
"રાજનૈતિક સ્વતંત્રતા દેશનો પ્રાણવાયુ છે."- આ વિધાન કોનું હતું ?
Anonymous Quiz
30%
મહર્ષિ અરવિંદ ઘોષ
28%
મોતીલાલ નહેરુ
31%
જવાહરલાલ નહેરુ
11%
મહાત્મા ગાંધીજી
નવી શીટ પર આલેખ રજૂ કરવા કયો વિકલ્પ પસંદ કરશો ?
Anonymous Quiz
31%
As new sheet
39%
As new chart
15%
As object in
15%
As chart sheet
કેટલા સભ્યો વિનંતી કરે તો સરપંચે ગ્રામ પંચાયતની બેઠક બોલાવવી જ પડે ?
Anonymous Quiz
29%
એક-તૃતીયાંશ
38%
બે-તૃતીયાંશ
28%
50 %
5%
25 %