ગ્રામ પંચાયત જમીન મહેસુલ પર કેટલા પ્રમાણમાં સેસ નાખી શકે છે ?
Anonymous Quiz
45%
15 %
35%
25 %
16%
35 %
3%
50 %
ભારતમાં સૌપ્રથમ ચોખાના પ્રયોગનો આધારભૂત પ્રમાણ ક્યાંથી મળી આવેલ છે ?
Anonymous Quiz
48%
રાખીગઢી
15%
પટના
27%
ગોલોધોળો
10%
અલ્હાબાદ
કયા ભારતમાં સુતરના દોરાના ત્રાગ ગણીગણીને ભરવામાં આવે છે ?
Anonymous Quiz
17%
મોચીભરત
44%
બન્નીભરત
26%
હિરભરત
14%
નાકાભરત
કૃદંત : 'હું પણ ત્યાં જઈને બેસતો'
Anonymous Quiz
24%
વર્તમાનકૃદંત
52%
સંબંધક ભૂતકૃદંત
13%
આજ્ઞાર્થ કૃદંત
12%
વિધ્યર્થ કૃદંત
નીચેનામાંથી કઈ વિભક્તિ એવી છે જેમાં અનુગ કે નામયોગીનો ઉપયોગ થતો નથી ?
Anonymous Quiz
15%
કર્માર્થે દ્વિતીયા
37%
અધિકરણાર્થે સપ્તમી
30%
સંપ્રદાનાર્થે ચતુર્થી
18%
સંબોધનાર્થે અષ્ટમી
ગુવાહાટીમાં દેશનો નદી પરના સૌથી લાંબા રોપવેની શરૂઆત કરવામાં આવી તે કઈ નદી પર આવેલો છે ?
Anonymous Quiz
12%
ગંગા
22%
કાવેરી
59%
બ્રહ્મપુત્રા
7%
ગોદાવરી
તમિલ કાવ્યનું 'ઈલિયડ' કોને કહેવાય છે ?
Anonymous Quiz
29%
મણીમેખલાઈ
41%
શ્રી શિલ્પપદીકારમ
27%
મુપ્પલ
3%
એકપણ નહિ
ગ્રામ પંચાયતના વિસ્તારમાં ગ્રામ વન ઊભું કરવા માટે કલેક્ટર કેટલી જમીનની મર્યાદામાં મંજૂરી આપી શકે છે ?
Anonymous Quiz
23%
4 એકર
45%
4 હેક્ટર
26%
40 એકર
7%
40 હેક્ટર
ઋગ્વેદનું સૌપ્રથમ અંગ્રેજીમાં રૂપાંતર કોણે કર્યું હતું ?
Anonymous Quiz
19%
ચાલ્સ મેજર
29%
કનિંગહામ
41%
મેક્સમૂલર
12%
ગંગનાથ ઝા
યીસ્ટમાં સૌથી વધુ કયું વિટામિન હોય છે ?
Anonymous Quiz
16%
વિટામિન - A
53%
વિટામિન -B2
21%
વિટામિન - D
11%
વિટામિન - K
ખેડૂતો કયા દિવસે ગણેશચોથ મનાવે છે ?
Anonymous Quiz
27%
ભાદરવા સુદ ચોથ
26%
વૈશાખ સુદ ચોથ
35%
અખાત્રીજ
11%
ભાદરવા વદ ચોથ
ધરમપુર અને ડાંગમાં વસતા વારલી અને ફૂંકણા લોકો નાગપંચમીના અવસર ચિત્રો દોરે છે તેને કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
8%
આલેખ
59%
પિઠોરા
17%
ઝુલુ
16%
પચવી
કૃદંત : લખવું વાંચવું એ કઈ કેળવણી નથી.
'લખવું વાંચવું'
'લખવું વાંચવું'
Anonymous Quiz
38%
વિધ્યર્થ
34%
સંબધક
14%
ભવિષ્ય
14%
વર્તમાન