Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
Photo from shahezad Kazi
મુનિ સિદ્ધિશ્રીગણીએ નવમી સદીમાં લખેલ "ઉપમિતિભવ પ્રપંચા ગ્રંથ" કે જે જૈન ધર્મના સિદ્ધાંતોને અલંકારિત કરે છે, તે કઈ ભાષામાં લખાયેલી છે ?
Anonymous Quiz
15%
માગધી
43%
પાલી
33%
પ્રાકૃત
9%
સંસ્કૃત
એક્સેલ સૂત્રમાં સરવાળો તથા બાદબાકી બેનો સમાવેશ કરેલ હોય, તો ગણતરી કયા ક્રમમાં થશે ?
Anonymous Quiz
27%
જમણેથી ડાબે
56%
ડાબેથી જમણે
15%
વચ્ચેથી જમણે
3%
વચ્ચેથી ડાબે
ગ્રામ વન ઊભું કરવા માટે કોણે ઠરાવ કરવાનો હોય છે ?
Anonymous Quiz
13%
તાલુકા પંચાયત
54%
ગ્રામ પંચાયત
16%
જિલ્લા પંચાયત
17%
ગ્રામ સભા
રેડિયો-કાર્બનડેટિંગ (C-14) પદ્ધતિમાં કયા એકમનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
22%
વ્યાસમાપન
37%
પ્રકાશવર્ષ
30%
પારસેક
12%
ક્યૂસેક
કપડાથી કીટકોને દૂર રાખવા શાની ગોળી વપરાય છે ?
Anonymous Quiz
18%
એમોનિયા
56%
નેપ્થેલીન
18%
નિયોન
8%
મેગ્નેશિયમ
કયા પ્રદેશના મોચીઓનું જોડા પર કટાવકામ પ્રચલિત છે ?
Anonymous Quiz
17%
ઝાલાવાડ
37%
ગોહિલવાડ
31%
હાલાર
15%
બારાડી
'આઝી' નામે ઓળખાતી દોડ કયા પશુ સાથે સંબંધ ધરાવે છે ?
Anonymous Quiz
26%
બળદ
18%
ગાય
45%
ખચ્ચર
11%
ઘોડા
તાજેતરમાં ઉત્તરપ્રદેશ રાજ્યએ જળસંકટ નિવારવા કયા દેશ સાથે સમજૂતી કરી છે ?
Anonymous Quiz
26%
બાંગ્લાદેશ
23%
રશિયા
44%
ઈઝરાયેલ
6%
ફ્રાન્સ
જેનાથી છૂટા પડવાની ક્રિયા થઈ હોય તેને દર્શાવતું પદ કઈ વિભક્તિમાં છે એમ કહેવાય ?
Anonymous Quiz
16%
સંપ્રદાન
62%
અપાદાન
12%
કરણ
10%
અધિકરણ
સંસદના કયા ગૃહને 'પ્રતિનિધિ સભા' પણ કહેવાય છે ?
Anonymous Quiz
27%
રાજ્યસભા
39%
લોકસભા
31%
ઉપરોક્ત બંને
3%
ઉપરોક્ત એકપણ નહિ
એક્સેલમાં ચાર્ટ વિઝાર્ડના ચાર સ્ટેપ પૈકી પ્રથમ સ્ટેપ ____________ છે.
Anonymous Quiz
26%
Chart Type
34%
Chart Source Data
34%
Chart Option
6%
Chart Location