Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
"કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન" એ કયા ધર્મ ગ્રંથની ઉક્તિ છે ?
Anonymous Quiz
10%
રામાયણ
39%
મહાભારત
29%
રામચરિત માનસ
22%
ગીતા
નીચેનામાંથી __________ વિધેય હાલની તારીખ તથા સમય બંને દર્શાવે છે.
Anonymous Quiz
9%
DATE ( )
45%
TODAY ( )
20%
NOW ( )
26%
DATE & TIME ( )
ગ્રામ પંચાયત દોષિત ઠરે તો તેને કોણ બરખાસ્ત કરી શકે છે ?
Anonymous Quiz
10%
રાજ્ય સરકાર
52%
તાલુકા વિકાસ અધિકારી
25%
જિલ્લા વિકાસ અધિકારી
14%
કલેક્ટર
'દિધનિકાય' નામનો ગ્રંથ કયા ધર્મ સાથે સંબંધ ધરાવે છે ?
Anonymous Quiz
24%
જૈન
36%
બૌદ્ધ
24%
પારસી
15%
યહૂદી
અવાજ (ધ્વનિ)નો મહત્તમ વેગ કઈ ધાતુમાં સૌથી વધુ છે ?
Anonymous Quiz
29%
લોખંડ
25%
કાંસુ
40%
એલ્યૂમિનિયમ
6%
સોનું
કાષ્ઠ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો લાક્ષાગૃહ જે લાકડા અને લાખના સંયોજનથી બનાવાયો હતો તેનો ઉલ્લેખ કયા ગ્રથમાં જોવા મળે છે ?
Anonymous Quiz
17%
ઈન્ડિકા
28%
સી-યુ-કી
32%
રામચરિત માનસ
22%
મહાભારત
જગન્નાથના મંદિરમાં શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિઓ મુખ્યત્વે કયા લાકડામાંથી બનાવવામાં આવે છે ?
Anonymous Quiz
27%
સાગ
24%
સાલ
45%
ખીજડો
5%
લીમડો
'મેશ્વાએ દીવાલ પર ચોક વડે લીટા કર્યા' - આ વાક્યમાં કઈ વિભક્તિનો ઉપયોગ થયો છે ?
Anonymous Quiz
30%
કરણ
27%
સંપ્રદાન
27%
અપાદાન
16%
કર્મ
કૃદંત : "રેખા ભાવિકને ખવડાવીને ખાય છે."
'ખવડાવીને'
Anonymous Quiz
17%
વર્તમાન
22%
ભવિષ્ય
55%
સંબંધક
6%
સામાન્ય
તાજેતરમાં 'Most Influentional Woman Award - 2020' કોને એનાયત કરવામાં આવ્યો ?
Anonymous Quiz
37%
હરમનપ્રિત કૌર
29%
રીતુ કિંધાલ
31%
અવની ચતુર્વેદી
3%
કાલીપૂરી
'શીવ પાર્વતી' અને 'વસંત' એ પ્રસિદ્ધ ચિત્રો કયા પ્રતિભાશાળી ચિત્રકારની કૃતિઓ છે ?
Anonymous Quiz
12%
જેમિની રોય
52%
રાજા રવિ વર્મા
25%
એમ.એફ. હુસેન
11%
નંદલાલ બોઝ