Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
'ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ' આ ઉક્તિના રચયિતા કોણ છે ?
Anonymous Quiz
19%
પ્રેમાનંદ
34%
શામળ
25%
દયારામ
22%
અખો
નીચેનામાંથી તબલાના ખેરખાં તરીકે કોણ જાણીતા છે ?
Anonymous Quiz
19%
અલ્લારખાન
51%
બિસ્મિલ્લાખાન
20%
પંડિત રવિશંકર
10%
પંડિત જશરાજ
વિચરતી વિમુક્ત જાતિના મેઘાવી વિદ્યાર્થીઓ માટે કઈ યોજના અમલમાં છે ?
Anonymous Quiz
28%
પ્રિ. S.S.C શિષ્યવૃતિ
37%
ટેલેન્ટ પુલ યોજના
19%
ટુની કીટ
16%
કન્યાઓને પોસ્ટ S.S.C શિષ્યવૃતિ
નીચેનામાંથી કઈ બાબત અન્યોથી અલગ છે ?
Anonymous Quiz
27%
ન્યાયધીશ
30%
બચાવપક્ષ
23%
સુનાવણી
20%
ફરિયાદી
તાજેતરમાં કોના દ્વારા વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે ?
Anonymous Quiz
18%
ફેસબુક
33%
ફ્લિપકાર્ટ
30%
એમેઝોન
19%
ગુગલ
મહારાજા રણજિતસિંહની પ્રેમગાથાનું પ્રતીક એવો 'મોરન પુલ' કયા સ્થળ પાસે આવેલો છે ?
Anonymous Quiz
15%
ચંદીગઢ
48%
અમૃતસર
30%
લાહોર
7%
એકપણ નહિ
નીચેનામાંથી __________ વિધેય કમ્પ્યુટરની સ્મૂતિમાં પડેલ આજની તારીખ દર્શાવે છે.
Anonymous Quiz
29%
DATE ( )
54%
TODAY ( )
14%
AMT ( )
3%
PMT ( )
ગ્રામ પંચાયતે મોડામાં મોડું ક્યાં સુધીમાં પોતાનું અંદાજપત્ર મંજૂર કરવું પડે છે ?
Anonymous Quiz
41%
૩૧મી માર્ચ
25%
૩૧મી જાન્યુઆરી
22%
૨૮મી ફ્રેબ્રુઆરી
11%
૩૦મી એપ્રિલ
'Early history of India ' જે પ્રાચીન ભારતને લગતો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ હતો. જેના રચયિતા કોણ છે ?
Anonymous Quiz
21%
મેક્સમૂલર
56%
વિન્સ્ટન્ટ આર્થર સ્મિથ
19%
ડી.ડી. કોસાંબી
4%
વી.કે રાજવડે
કયો વાયુ બેક્ટેરિયાનો નાશ કરે છે ?
Anonymous Quiz
23%
નાઇટ્રોજન
17%
ઓક્સિજન
24%
હિલિયમ
36%
ક્લોરીન
તડવીઓ હોળીના પ્રસંગે કયું નૃત્ય કરે છે ?
Anonymous Quiz
21%
ઘેરિયા
41%
ઘેરૈયા
18%
માંડવા
21%
તૂર
જગતસ્વામીનું મંદિર ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
13%
મોઢેરા
31%
આર્નતપુર
39%
ગઢપાટણ
17%
ભિન્નમાલ
'હું આંખોથી સાંભળું છું' - વિભક્તિ પ્રત્યય કઈ વિભક્તિ દર્શાવે છે ?
'આંખોથી' -
Anonymous Quiz
20%
કર્મ
27%
કર્તા
44%
કરણ
10%
આપાદાન
કૃદંત - 'રમતા બાળક વ્હાલા લાગે'
Anonymous Quiz
14%
ભૂતકૃદંત
21%
ભવિષ્યકૃદન્ત
62%
વર્તમાનકૃદંત
3%
એકપણ નહિ
તાજેતરમાં કોના દ્વારા ૨૦૨૧માં યોજાનાર 'ટોકિયો ઓલમ્પિક'માં ભારત ટીમને સ્પોન્સરશિપ કરશે ?
Anonymous Quiz
22%
VIVO
45%
DREAM 11
20%
INOX ગ્રુપ
13%
પતંજલિ