તપાસ પંચ ધારા હેઠળ નિમાયેલા તપાસ પંચનો અહેવાલ કોની સમક્ષ રજુ થાય ?
Anonymous Quiz
18%
સરકાર
38%
રાજ્યપાલ
28%
રાષ્ટ્રપતિ
16%
લોકસભા
કાયાવરોહણ ખાતે આવેલ પ્રસિદ્ધ ધાર્મિક મંદિર નું નામ જણાવો ?
Anonymous Quiz
19%
અંગારેશ્વર મહાદેવ
47%
શૂલપાણેશ્વર મહાદેવ
17%
ભીમનાથ મહાદેવ
18%
કર્ણમુક્તેશ્વર મહાદેવ
સૌરાષ્ટ્રની વિવિધ પ્રજા પૈકી કઈ એવી ખમીરવંતી પ્રજા છે. જયાં સ્ત્રીઓમાં ઘૂમટો નથી ?
Anonymous Quiz
17%
આહીર
29%
સતવારા
37%
મેર
17%
કારડીયા રાજપૂત
" હજો હાથ કરતાલ ને ચિત ચાનક " ના લેખક નું નામ જણાવો ?
Anonymous Quiz
23%
રાજેન્દ્ર શુક્લ
31%
વિનોદ જોશી
33%
મોહન કુંડારિયા
13%
રમેશ પારેખ
કુંભાર સશક્તિકરણ યોજના કયા મંત્રાલય ની પહેલ છે ?
Anonymous Quiz
10%
પંચાયતી રાજ
47%
ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રાલય
17%
શહેરી વિકાસ મંત્રાલય
26%
સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય
નીચે આપેલ વિકલ્પો પૈકી "શાળા" શબ્દ નો જરૂરી ભાગ કયો થાય ?
Anonymous Quiz
29%
ભણતર
12%
પુસ્તકો
8%
પરીક્ષાઓ
51%
વિધાર્થીઓ
સંરક્ષણ ક્ષેત્રમાં આયાત ઘટાડવા, સ્વદેશીકરણ અને નવાચારને પ્રોત્સાહન આપવા માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
33%
24%
madad
25%
srijan
18%
e-sanad
PressRelease_2020-11-5_670.pdf
380.4 KB
PressRelease_2020-11-5_670.pdf
Forwarded from Kiswa GPSC
Kiswa will start
Gpsc, dyso, PI, STI ,RFO batch in short time
Batch will be online or offline if govt. Will give permission.
Contact for registration:7226850500
/ 7228937500
At office time 11 am to 6 pm
Gpsc, dyso, PI, STI ,RFO batch in short time
Batch will be online or offline if govt. Will give permission.
Contact for registration:7226850500
/ 7228937500
At office time 11 am to 6 pm
સેબીના અધ્યક્ષ અને બોર્ડના સભ્યોની નિમણુંક કોણ કરે છે ?
Anonymous Quiz
21%
વડાપ્રધાન
41%
રાષ્ટ્રપતિ
16%
કોલેજિયમ
22%
કેન્દ્ર સરકાર
'મલીર-મોવન-મોવનીયું' આ ત્રણ પ્રકારની સાડી કયા સમયે પહેરવામાં આવે છે ?
Anonymous Quiz
14%
લગ્ન
39%
શોક
37%
શ્રીમંત
10%
હોળી