Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
રાઈટ ટુ એજયુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ________% સીટો અનામત રાખવામાં આવેલ છે.
Anonymous Quiz
26%
10
20%
20
45%
25
9%
30
જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય, તો રવિવાર ક્યારે થશે ?
Anonymous Quiz
9%
આજે
37%
પરમ દિવસે
17%
ગઈકાલે
37%
કાલે
હાલમાં કયા દેશ દ્વારા 'zircon' એન્ટી શિપ મિસાઈલનું સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
17%
ભારત
28%
ચીન
30%
અમેરિકા
25%
રશિયા
રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજુ થવો જોઈએ ?
Anonymous Quiz
36%
ત્રણ માસ
27%
એક માસ
13%
એક વર્ષ
24%
છ માસ
જામનગર બાલા હનુમાન મંદિર સ્થાપક નીચેના પૈકી કોણ હતા ?
Anonymous Quiz
43%
પ્રેમ ભિક્ષુકજી
23%
ચંદ્રદેવ
22%
ભીમદેવ
12%
સિદ્ધરાજ જયસિંહ
પાળીયાદ કયા સંતના કારણે પ્રખ્યાત છે ?
Anonymous Quiz
31%
આપાગીગા
26%
બજરંગદાસ બાપા
15%
રામાનુજાચાર્ય
29%
ઉનડ બાપુ
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સોનેટને લોકપ્રિય કર્યો ?
Anonymous Quiz
17%
ચન્દ્ર સોનેટ
42%
મ્હારાં સોનેટ
31%
મિલ્ટોનિક સોનેટ
9%
પેલિકન સોનેટ
હોકીમાં કેટલા અમ્પાયર હોય છે ?
Anonymous Quiz
21%
4
17%
5
32%
3
30%
2
ફુલ્સ્કીન ટૂલ કયા મેનુમાં આવેલ છે ?
Anonymous Quiz
48%
View
26%
Edit
16%
File
10%
Insert
જો કપ એ કોફી છે તો વાટકો (bowl) એ _________ છે.
Anonymous Quiz
51%
દૂધ
33%
સુપ
8%
સોસ
8%
મિલ્ક-શેક
તાજેતરમાં કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત વર્ષ 2022 સુધીમાં દેશમાં કેટલાં આદિજાતી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવેશે ?
Anonymous Quiz
21%
9
42%
10
31%
5
5%
3
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?
Anonymous Quiz
11%
પરીશીલન
51%
પરિશીલન
24%
પરિશિલન
14%
પરીશિલન