સત્તાનું પ્રતિનિધાન હોવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે ?
Anonymous Quiz
27%
રાજકીય
42%
વહીવટી
18%
સામાજિક
13%
કાયદાકીય
પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક __________ થી પ્રેરિત છે ?
Anonymous Quiz
35%
એન્ટોની અને કલઓપેટ્રા
24%
ઇલેક્ટ્રા
23%
ધ ચેર્સ
19%
પિગ્મેલિઅન
ગાંધીજીનું પ્રિયગીત, " થાકે ન થાકે છતાંય હો માનવી, ન લે જે વિસામો." - કોના દ્વારા લખાયેલ છે ?
Anonymous Quiz
19%
બાલમુકુન્દ દવે
38%
ઝવેરચંદ મેઘાણી
37%
વેણીભાઈ પુરોહિત
6%
સુરેશ દલાલ
નીચેનામાંથી કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણબળ સૌથી વધુ છે ?
Anonymous Quiz
18%
બુધ
59%
ગુરુ
18%
શુક્ર
6%
શનિ
કંટ્રોલ પેનલમાં શું પ્રાપ્ત નથી ?
Anonymous Quiz
12%
ડેટ એન્ડ ટાઈમ
35%
રિનેમ ઓપ્શન
36%
ઈન્ટરનેટ
16%
પાવર ઓપ્શન
તાજેતરમાં વિશ્વના સૌથી વધુ સર્વેલન્સવાળા ટોચના-૨૦ શહેરોમાં ભારતના કયા શહેરનો સમાવેશ થાય છે ?
Anonymous Quiz
21%
મુંબઈ
41%
ગાંધીનગર
28%
હૈદરાબાદ
10%
દિલ્હી
રાજ્ય વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી ?
Anonymous Quiz
15%
ધારાકીય
26%
નાણાકીય
48%
ન્યાયવિષયક
11%
કારોબારી
દેવની મોરીમાંથી મળી આવેલી મંજુષા __________ ની બનેલી છે ?
Anonymous Quiz
12%
શીશી કાચ
63%
ટેરાકોટા
18%
ખડક
7%
સુવર્ણ
ચૌદમી સદીના જૈન સાધુ __________ લઘુચિત્રકળા માટે પ્રખ્યાત છે.
Anonymous Quiz
19%
કલકાચાર્ય
29%
વિક્રમાચાર્ય
43%
વીરભદ્રાચાર્ય
9%
ઉપરોક્ત એકપણ નહિ
'બંદો બદામી' તખલ્લુસ કોનું છે ?
Anonymous Quiz
8%
કલાપી
50%
વેણીભાઈ પુરોહિત
25%
રઘુવીર ચૌધરી
17%
ચુનિલાલ મડિયા
તમારું ઘર પૃથ્વીના કયા આવરણ ઉપર બાંધવામાં આવેલું છે ?
Anonymous Quiz
6%
જલાવરણ
22%
વાતાવરણ
46%
મૃદાવરણ
26%
જીવાવરણ