તાજેતરમાં ભારતના નવા CAG તરીકે કોની પસંદગી કરવામાં આવી ?
Anonymous Quiz
21%
કે.કે. વેણુગોપાલ
14%
પ્રદીપ જોશી
57%
ગિરીશચંદ્ર મુર્મુ
8%
તુષાર મહેતા
વડોદરાની ઓળખ સમા શિલ્પ 'વડાલા'ના કલાકાર કોણ છે ?
Anonymous Quiz
23%
ગુલામ મોહમ્મદ શેખ
28%
નાગજી પટેલ
40%
ભૂપેન ખખ્ખર
9%
કે.જી.સુબ્રમણિયમ
નીચેનામાંથી ભૂદાન પવૃત્તિ સાથે કયા કવિ સંકળાયેલાં હતા ?
Anonymous Quiz
22%
દલપતરામ
39%
મણિલાલ દ્રિવેદી
31%
બબલદાસ મહેતા
8%
ગંગાસતી
નીચેનામાંથી ઉડી શકતું હોય તેવું સસ્તન પ્રાણી કયું છે ?
Anonymous Quiz
21%
ઘોરાડ
31%
સારસ
21%
ડુગોંગ
27%
વાગોળ
MTBF એટલે .........
Anonymous Quiz
28%
Mean Time Before Failure
43%
Main Time Before Failure
21%
Mean Time Before Fail
8%
Main Time Before Fail
સૂર્યોદય વખતે પાર્થ સૂર્ય સામે મોં રહે તેમ શીર્ષાશન કરે છે, તો તેનો જમણો હાથ કઈ દિશામાં હશે ?
Anonymous Quiz
35%
દક્ષિણ
19%
પૂર્વ
21%
પશ્ચિમ
25%
ઉત્તર
તાજેતરમાં કયા બે શહેરો વચ્ચે ભારતની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન શરુ કરવામાં આવી ?
Anonymous Quiz
26%
લખનૌ - આગ્રા
31%
દેવલાલી - દાનાપુર
29%
દૈમાબાદ - દોલતપુર
13%
દેવહાટી - લખનૌ