Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
વિકાસલક્ષી વહીવટનો વિકાસ ક્યારે થયેલ માનવામાં આવે છે ?
Anonymous Quiz
11%
1914 પછી
32%
1929 પછી
37%
1945 પછી
21%
1990 પછી
'સુદ્વેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ?
Anonymous Quiz
17%
ખોજા
35%
પારસી
26%
મેમાન
22%
યહૂદી
ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગિરિ ગુફા બંધાવી ?
Anonymous Quiz
18%
વીરસેન સબા
30%
હરીશેના
33%
પર્ણદત્ત
19%
ચક્રપાલિત
"એવું સાચું ન બોલવું કે જેને સાબિત કરવા માટે બસો સાક્ષીઓ લાવવા પડે." - આ પંક્તિ કોની છે ?
Anonymous Quiz
12%
જયંત પંડયા
33%
રસિક ઝવેરી
41%
દિલીપ રાણપુરા
14%
નટવરલાલ પંડયા
પ્રથમ કમ્પ્યુટર વાયરસનું નામ શું છે ?
Anonymous Quiz
39%
Creeper
26%
Paraus
24%
Famous
11%
Harlre
ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ?
Anonymous Quiz
41%
લશ્કર
11%
બ્રિગેડિયર
44%
બટાલિયન
4%
મેજર જનરલ
તાજેતરમાં કયા દેશ દ્વારા પર્યાવરણીય કટોકટીની જાહેરાત કરવામાં આવી છે ?
Anonymous Quiz
25%
માલદીવ
37%
મોરેશિયસ
28%
આયર્લેન્ડ
10%
બ્રિટન
લોકશાહીના ચાર સ્તંભોમાં કોનો સમાવેશન થતો નથી ?
Anonymous Quiz
9%
ન્યાયતંત્ર
41%
વર્તમાનપત્રો
25%
ચૂંટણી
25%
એકપણ નહિ
જૈન ધર્મની કઈ શાખાની શરૂઆત લીંબડીથી થઈ ?
Anonymous Quiz
17%
સ્થાનકવાસી
29%
દેરાવાસી
40%
દિગંબર
14%
શ્વેતામ્બર
કયું વાદ્ય તંતુવાદ્ય છે ?
Anonymous Quiz
16%
તબલા
21%
બાંસુરી
45%
સરોજ
18%
ભૂંગળ
"તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ." - પ્રસિદ્ધ પંક્તિ કોની છે ?
Anonymous Quiz
21%
અખો
36%
ધીરા બારોટ
36%
ભોજા ભગત
7%
શામળ
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો ?
Anonymous Quiz
20%
પત્રકારત્વ
16%
સ્વાસ્થ્ય
52%
બાળમજૂરી
12%
પર્યાવરણ
ધોરણ-૯ થી અનુસ્નાતક સુધીના તમામ ઈ-પાઠ્યપુસ્તકો કયા પોર્ટલ અંતર્ગત પુરા પાડવામાં આવે છે ?
Anonymous Quiz
8%
લીપ
31%
અર્પિત
33%
સહારા
29%
સ્વયં
સૂર્યોદય પછી રાજેશ એક થાંભલા સામે ઊભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો, તો તે કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે ?
Anonymous Quiz
23%
ઉત્તર
29%
પશ્ચિમ
29%
પૂર્વ
20%
દક્ષિણ