'વૃક્ષ અને જંગલ' ને સમરૂપ બાબત કઈ છે ?
Anonymous Quiz
11%
પુસ્તક અને પત્રો
22%
વિદ્યાર્થીઓ અને અધ્યાપક
19%
સમુદ્ર અને જહાજ
48%
પુસ્તક અને ગ્રંથાલય
મોબાઈલ ફોનેમાં પેનિક બટન દ્વારા મદદ મેળવવાની યોજના શેની સાથે જોડાયેલી છે ?
Anonymous Quiz
8%
ફેસબુક
17%
વોટ્સ એપ
56%
GPS
18%
હેન્ગ આઉટ
એક સાડી સુકાતાં દસ મિનિટ લાગે છે, તો વિસ સાડી સુકાતાં કેટલો સમય લાગે ?
Anonymous Quiz
5%
100 મિનિટ
11%
20 મિનિટ
65%
10 મિનિટ
19%
200 મિનિટ
કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાદ (PRASAD) યોજના અંતર્ગત નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
12%
દ્વારકા
17%
સોમનાથ
18%
અંબાજી
53%
ઉપરોક્ત તમામ
નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
Anonymous Quiz
20%
ચતુર્ભુજ
18%
ચતૂર્ભૂજ
44%
ચતુર્ભૂજ
18%
ચર્તુભુજ
વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો.રાજક્રિષ્નાએ નીચેનામાંથી કયો મહત્વનો ખ્યાલ આપ્યો ?
Anonymous Quiz
24%
હિન્દુ વિકાસ દર
30%
હિન્દુ વસ્તી દર
38%
હિન્દુ વૃદ્ધિ દર
8%
મુસ્લિમ વિકાસ દર
કચ્છના કયા રાજવીએ સૌપ્રથમ ઈ.સ. ૧૮૭૭માં મ્યુઝિયમની સ્થાપના કરી હતી ?
Anonymous Quiz
15%
રા' નવઘણ
25%
રા' રણમલ
44%
રા' ખેંગારજી
15%
રા' માંડલિક
રેતીમાં દટાયેલું સૂર્યમંદિર ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
13%
મોઢેરા
28%
કોણાર્ક
43%
કોટાય
16%
માધવપુર
'તરાપો' બાળકાવ્ય કયા લેખકની છે ?
Anonymous Quiz
33%
ગિજુભાઈ બધેકા
23%
ધીરુબેન પટેલ
29%
ઝીણાભાઈ દેસાઈ
14%
રતિલાલ બોરીસાગર
કયા પંખીનું અંગ્રેજી નામ 'હુપો' છે ?
Anonymous Quiz
10%
જળમરઘી
26%
કુંજ
39%
કાબરો કલકલિયો
25%
ઘંટીટાંકણો
ગોવિંદભાઈને પાંચ પુત્રો છે અને દરેક ભાઈને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?
Anonymous Quiz
17%
12
17%
7
59%
8
6%
10
કયા રાજ્યમાં ભારતનું પ્રથમ સ્નો લેપર્ડ સંરક્ષણ કેન્દ્ર વિકસિત કરવામાં આવી રહ્યું છે ?
Anonymous Quiz
36%
હિમાચલ પ્રદેશ
30%
સિક્કિમ
18%
મહારાષ્ટ્ર
16%
ઉત્તરાખંડ
Model_Answer_History.pdf
1.1 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ ટેસ્ટ સીરીઝ
Test 2:- ઇતિહાસ - મોડેલ આન્સર કી
Test 2:- ઇતિહાસ - મોડેલ આન્સર કી
Dy.S.O.Mains Answersheet 1.pdf
6.7 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ મોક ટેસ્ટ સીરીઝ
Test 2:- ઇતિહાસ- ONLINE CHECKED PAPER
Test 2:- ઇતિહાસ- ONLINE CHECKED PAPER
Dy.S.O.Mains Answersheet 2.pdf
5.6 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ મોક ટેસ્ટ સીરીઝ
Test 2:- ઇતિહાસ- ONLINE CHECKED PAPER
Test 2:- ઇતિહાસ- ONLINE CHECKED PAPER