' પ્રશિષ્ટ સિદ્ધાંત ' સાથે કયા તજજ્ઞ જોડાયેલ નથી ?
Anonymous Quiz
23%
હેન્રી ફેયોલ
31%
ગુલીક
28%
ટેઈલર
18%
એલ્ટન મેયો
ગાયન, વાદન, અને નર્તનનો સમન્વય એટલે કઈ કલાને ઓળખવામા આવે છે ?
Anonymous Quiz
7%
ચિત્રકલા
32%
સંગીતકલા
57%
નૃત્યકલા
4%
શિલ્પકલા
ગુજરાતમાં કયા નૃત્યની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ ના સમયથી જોવા મળે છે ?
Anonymous Quiz
11%
ગરબો
12%
હીંચ નૃત્ય
66%
રાસ
11%
લાસ્ય નૃત્ય
ગાંધીયુગના આદર્શાભિમુખ અને સૌંદર્યભિમુખ કવિતા રચનાર સૌપ્રથમ ગુજરાતી કવિ કોણ છે ?
Anonymous Quiz
42%
ઉમાશંકર જોશી
27%
રાજેન્દ્ર શાહ
23%
પ્રહલાદ પારેખ
9%
જયંત પાઠક
મારી સાસુ એ તમારી સાસુના દીકરી થાય છે, તો મારી અને તમારી વચ્ચે સો સંબંધ થાય ?
Anonymous Quiz
29%
પુત્રવધુ-સસરા
28%
સાસુ-નણદોઈ
31%
જમાઈ-નણંદ
11%
નણંદ-સાસુ
સોય-દોરા અને ફીરકી શ્રેણીના દાવ કયા વ્યાયામનો ભાગ છે ?
Anonymous Quiz
21%
લેઝીમ
34%
જૂડો
34%
મલખમ
11%
ખો-ખો
સેક્ટર અને ટ્રેક કયા સંદર્ભમાં લેવામાં આવે છે ?
Anonymous Quiz
13%
ઇનપુટ
28%
આઉટપુટ
29%
મેટાડેટા
30%
સ્ટોરેજ
તાજેતરમાં માનવ અને હાથીના સંઘર્ષ નિવારવા માટે કેન્દ્રીય પર્યાવરણમંત્રી દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે ?
Anonymous Quiz
24%
સાથી
24%
સંઘર્ષ
25%
સુરક્ષા
27%
મહારથી
નિક્ષેપ, પ્રક્રિયા અને બહિર્ક્ષેપ આ ત્રણ મહત્વના શબ્દો જાહેર વહીવટના કયા અભિગમ સાથે જોડાયેલ છે ?
Anonymous Quiz
15%
પ્રશિષ્ટ
37%
માનવસંબંધ
34%
વર્તનવાદી
13%
પ્રથા અભિગમ
પૌરાણિક સમયમાં દ્વારકાના યાદવોના નિવાસસ્થાનોમાં કયું સંગીત ગવાતું હોવાના ઉલ્લેખ મળે છે ?
Anonymous Quiz
18%
શાસ્ત્રીય સંગીત
20%
ભવાઈ સંગીત
22%
નૃત્ય સંગીત
39%
છાલિક્ય સંગીત
સાણંદના મહારાજા શ્રી જસવંતસિંહજી કયા વાદ્યયંત્રમાં પ્રવિણ હતા ?
Anonymous Quiz
22%
વાયોલિનવાદક
40%
તબલાવાદક
18%
બિનવાદક
20%
પખવાજવાદક
રાજેન્દ્ર શાહ દ્વારા લિખિત પ્રસિદ્ધ પંક્તિ 'આપણા દુઃખનું કેટલું જોર' કયા કાવ્યમાંથી લેવામાં આવ્યું છે ?
Anonymous Quiz
12%
શ્રુતિ
43%
ધ્વનિ
24%
આંદોલન
21%
શાંત કોલાહલ