Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
તાજેતરમાં માનવ અને હાથીના સંઘર્ષ નિવારવા માટે કેન્દ્રીય પર્યાવરણમંત્રી દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે ?
Anonymous Quiz
24%
સાથી
24%
સંઘર્ષ
25%
સુરક્ષા
27%
મહારથી
નિક્ષેપ, પ્રક્રિયા અને બહિર્ક્ષેપ આ ત્રણ મહત્વના શબ્દો જાહેર વહીવટના કયા અભિગમ સાથે જોડાયેલ છે ?
Anonymous Quiz
15%
પ્રશિષ્ટ
37%
માનવસંબંધ
34%
વર્તનવાદી
13%
પ્રથા અભિગમ
પૌરાણિક સમયમાં દ્વારકાના યાદવોના નિવાસસ્થાનોમાં કયું સંગીત ગવાતું હોવાના ઉલ્લેખ મળે છે ?
Anonymous Quiz
18%
શાસ્ત્રીય સંગીત
20%
ભવાઈ સંગીત
22%
નૃત્ય સંગીત
39%
છાલિક્ય સંગીત
સાણંદના મહારાજા શ્રી જસવંતસિંહજી કયા વાદ્યયંત્રમાં પ્રવિણ હતા ?
Anonymous Quiz
22%
વાયોલિનવાદક
40%
તબલાવાદક
18%
બિનવાદક
20%
પખવાજવાદક
રાજેન્દ્ર શાહ દ્વારા લિખિત પ્રસિદ્ધ પંક્તિ 'આપણા દુઃખનું કેટલું જોર' કયા કાવ્યમાંથી લેવામાં આવ્યું છે ?
Anonymous Quiz
12%
શ્રુતિ
43%
ધ્વનિ
24%
આંદોલન
21%
શાંત કોલાહલ
મોબાઈલ ફોનેમાં પેનિક બટન દ્વારા મદદ મેળવવાની યોજના શેની સાથે જોડાયેલી છે ?
Anonymous Quiz
8%
ફેસબુક
17%
વોટ્સ એપ
56%
GPS
18%
હેન્ગ આઉટ
એક સાડી સુકાતાં દસ મિનિટ લાગે છે, તો વિસ સાડી સુકાતાં કેટલો સમય લાગે ?
Anonymous Quiz
5%
100 મિનિટ
11%
20 મિનિટ
65%
10 મિનિટ
19%
200 મિનિટ
કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાદ (PRASAD) યોજના અંતર્ગત નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
12%
દ્વારકા
17%
સોમનાથ
18%
અંબાજી
53%
ઉપરોક્ત તમામ
નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
Anonymous Quiz
20%
ચતુર્ભુજ
18%
ચતૂર્ભૂજ
44%
ચતુર્ભૂજ
18%
ચર્તુભુજ
વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો.રાજક્રિષ્નાએ નીચેનામાંથી કયો મહત્વનો ખ્યાલ આપ્યો ?
Anonymous Quiz
24%
હિન્દુ વિકાસ દર
30%
હિન્દુ વસ્તી દર
38%
હિન્દુ વૃદ્ધિ દર
8%
મુસ્લિમ વિકાસ દર