Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
સનદી અધિકારીના બિન-પક્ષપાતી અને વ્યવસાયીપણા માટે કયા શબ્દ વપરાય છે ?
Anonymous Quiz
34%
તટસ્થતા
30%
સંકલનતા
29%
એકરૂપતા
7%
એકતા
'ભીમના રસોડા'ની ઉપમા કઈ મસ્જિદને મળેલ છે ?
Anonymous Quiz
24%
જામા મસ્જિદ
30%
રાણી સિપ્રીની મસ્જિદ
25%
બાદશાહનો મકબરો
22%
ટાંકા મસ્જિદ
'હું ગુર્જર ભારતવાસી ઝંખે પલ પલ સહુ જન મંગળવાસી' - આ પંક્તિ કોની છે ?
Anonymous Quiz
34%
અરદેશર ખબરદાર
30%
કનૈયાલાલ મુન્શી
24%
ઉમાશંકર જોશી
11%
કવિ નર્મદ
નીલકંઠરાય છત્રપતીનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ?
Anonymous Quiz
20%
અંધશાળા
38%
બહેરા - મૂંગાની શાળા
25%
પેરાલેજીયા હોસ્પિટલ
18%
અનાથ આશ્રમ પ્રવૃત્તિ
સાળાના સાળાની ભાણેજની ફોઈ એ સગપણ માં શું થાય ?
Anonymous Quiz
29%
બહેન
20%
માતા
41%
પત્ની
10%
દીકરી
તાજેતરમાં કયા રાજ્ય દ્વારા 'ગૌધન ન્યાય યોજના' શરુ કરવામાં આવી ?
Anonymous Quiz
33%
ઉત્તરપ્રદેશ
28%
ઉત્તરાખંડ
25%
છત્તીસગઢ
13%
ગુજરાત
નીચેના શબ્દોમાંથી એક કર્મધારય સમાસનું ઉદાહરણ છે.
Anonymous Quiz
20%
દેહલતા
45%
યથાશક્તિ
25%
પૂર્વજ
10%
નવરાત્રી
નીચેના પૈકી કઈ યોજના ફક્ત ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે ?
Anonymous Quiz
10%
IGNSY
21%
ICDS
49%
ચિરંજીવી યોજના
19%
જનની સુરક્ષા યોજના
' પ્રશિષ્ટ સિદ્ધાંત ' સાથે કયા તજજ્ઞ જોડાયેલ નથી ?
Anonymous Quiz
23%
હેન્રી ફેયોલ
31%
ગુલીક
28%
ટેઈલર
18%
એલ્ટન મેયો
ગાયન, વાદન, અને નર્તનનો સમન્વય એટલે કઈ કલાને ઓળખવામા આવે છે ?
Anonymous Quiz
7%
ચિત્રકલા
32%
સંગીતકલા
57%
નૃત્યકલા
4%
શિલ્પકલા
ગુજરાતમાં કયા નૃત્યની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ ના સમયથી જોવા મળે છે ?
Anonymous Quiz
11%
ગરબો
12%
હીંચ નૃત્ય
66%
રાસ
11%
લાસ્ય નૃત્ય
ગાંધીયુગના આદર્શાભિમુખ અને સૌંદર્યભિમુખ કવિતા રચનાર સૌપ્રથમ ગુજરાતી કવિ કોણ છે ?
Anonymous Quiz
42%
ઉમાશંકર જોશી
27%
રાજેન્દ્ર શાહ
23%
પ્રહલાદ પારેખ
9%
જયંત પાઠક
મારી સાસુ એ તમારી સાસુના દીકરી થાય છે, તો મારી અને તમારી વચ્ચે સો સંબંધ થાય ?
Anonymous Quiz
29%
પુત્રવધુ-સસરા
28%
સાસુ-નણદોઈ
31%
જમાઈ-નણંદ
11%
નણંદ-સાસુ
સોય-દોરા અને ફીરકી શ્રેણીના દાવ કયા વ્યાયામનો ભાગ છે ?
Anonymous Quiz
21%
લેઝીમ
34%
જૂડો
34%
મલખમ
11%
ખો-ખો
સેક્ટર અને ટ્રેક કયા સંદર્ભમાં લેવામાં આવે છે ?
Anonymous Quiz
13%
ઇનપુટ
28%
આઉટપુટ
29%
મેટાડેટા
30%
સ્ટોરેજ