Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
26 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય નૌકાદળ કયા બે અદ્યતન સ્ટીલ્થ ફ્રિગેટ્સને એકસાથે કમિશન કરશે ?
Anonymous Quiz
10%
INS શિવાલિક અને INS સતપુરા
42%
INS વિક્રાંત અને INS વિશાખાપટ્ટનમ
41%
INS ઉદયગિરી અને INS હિમગિરી
7%
INS તલવાર અને INS ત્રિકંદ
👌6🎉1
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
47%
12 ઑગસ્ટ
18%
30 જુલાઈ
9%
5 મેં
27%
12 જાન્યુઆરી
10👏1
UNDP દ્વારા આપવામાં આવેલા વિષુવવૃત્તીય પુરસ્કાર 2025 ની થીમ શું હતી?
Anonymous Quiz
9%
Restoring Our Planet
43%
Climate Solutions for All
33%
Nature for Climate Action
15%
Green Earth, Blue Future
👌102🆒2
GK BOOK ( ગુજરાત જનરલ નોલેજ - કાઝી સર ) ની ટેસ્ટ શરુ કરવી છે ? ( Daily Target સાથે )

આવનારી તમામ વર્ગ-3 પરીક્ષા માટે ઉપયોગી થશે.. અને જોડે જોડે કરશો તો પાયો મજબૂત થઇ જશે...
Anonymous Poll
92%
હા
11%
ના
37🎉3🔥1👏1
📍ઇંગ્લેન્ડ | ગ્રેટ બ્રિટન | યુનાઈટેડ કિંગ્ડમ 📍

વિદ્યાર્થીઓને વારંવાર મનમાં ઉદ્દભવતો પ્રશ્ન 'ઇંગ્લેન્ડ, ગ્રેટ બ્રિટન,યુનાઈટેડ કિંગ્ડમ' એક જ છે કે અલગ - અલગ.

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 7226850500 | 7228937500

KISWA CAREER ACADEMY
══════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
👌96🔥1👏1
🍁 ચર્ચામાં : Dhirio Bull fighting : Goa 🍁

▱▱▱▱▱▱▱▱▱▱▱▱
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 7226850500 | 7228937500
▱▱▱▱▱▱▱▱▱▱▱▱
KISWA CAREER ACADEMY
══════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
👌7🔥1
1996 માં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ કયા ભારતીય રાજ્યની પરંપરાગત આખલાની લડાઈ રમત 'ધીરિયો' પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો?
Anonymous Quiz
16%
કેરળ
40%
કર્ણાટક
36%
ગોવા
7%
મહારાષ્ટ્ર
🔥41
સુદર્શન ચક્ર મિશન હેઠળ ભારત કયા વર્ષ સુધીમાં સંપૂર્ણપણે સ્વદેશી બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ કવચ વિકસાવવાનું લક્ષ્ય રાખે છે?
Anonymous Quiz
11%
2028
55%
2030
18%
2033
16%
2035
8🔥2👍1
મુસ્કાન ફાઉન્ડેશનના સહયોગથી ISRO એ કયા રાજ્યમાં નવી અવકાશ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું?
Anonymous Quiz
17%
આસામ
37%
સિક્કિમ
23%
નાગાલેન્ડ
23%
અરુણાચલ પ્રદેશ
5
💢 ༺ GENERAL BATCH ༻ 💢
        CLASS-3, Foundation 
Online & Offline HyBrid Batch

       🔜 COMING SOON 🔜
༺━━━━━━━━━━━━━━━━━༻

➡️ માત્ર એક જ બેચમા રેવન્યુ તલાટી,
      DYSO | CCE | STI વગેરે જેવી
      પરિક્ષાના સિલેબસ આવરી લેવામાં
      આવશે.

🧧 શા માટે કિશ્વા ઍકેડેમી ?
▰ 3000+ સફળ વિદ્યાર્થીઓ આપનાર સંસ્થા
▰ સૌથી વધુ અનુભવી શિક્ષકો
      (નિષ્ણાંત ફેકલ્ટી)

🪷 તમારા નબળા વિષય પર વિશેષ
      ભાર આપવામાં આવશે.
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰

KISWA CAREER ACADEMY
══════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
5🔥1👏1👌1
કોઈપણ સંસદસભ્યની દીવાની કાર્યવાહીમાં સંસદના સત્રના કેટલા દિવસ અગાઉ કે પછી ધડપકડ કરી શકાતી નથી ?

Dy.so | Revenue Talati | GPSC
Anonymous Quiz
26%
40 દિવસ
28%
30 દિવસ
29%
14 દિવસ
17%
60 દિવસ
👍11👌32🔥1
👑 Miss Universe India 2025 : મનિકા વિશ્વકર્મા 👑

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500

KISWA CAREER ACADEMY
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
9🎉1
🎉 રેવન્યૂ તલાટી : 21 આદર્શ પ્રશ્નપત્રો 🥳

•┈┈••••••••••••••••••••••••••••┈┈•
🎯 તમારી આતુરતાનો અંત આવી ગયો છે.

📚 ગણિત અને રીઝનિંગની સમજૂતી સાથે.
📚 સંપૂર્ણ અભ્યાસક્રમ આધારે તૈયાર કરાયેલ
પ્રશ્નપત્રો
📚 સ્વ-મુલ્યાંકન માટે સૌથી ઉત્તમ પ્રશ્નપત્રો
📚 નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તૈયાર કરાયેલ પ્રશ્નો

•┈┈••••••••••••••••••••••••••••┈┈•
• મૉક પેપર વિદ્યાર્થીને સાચી દિશામાં તૈયારી કરવા માટે માર્ગદર્શન બને છે.
• કયાં વિષયમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે તે સમજવામાં મદદ કરે છે.
• પરીક્ષામાં ભૂલ ન થાય એ માટે પહેલેથી તૈયારી કરો.

☎️ Mo. 96649 86001
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📚 Now available || for Buy 📚
👇👇👇👇👇👇
35% OFF

https://kiswaedu.com/product/%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87%e0%aa%b8%e0%ab%82%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%b2%e0%aa%be%e0%aa%9f%e0%ab%80/
14🎉2👏1
2025 ના પહેલા મોટા એટલાન્ટિક વાવાઝોડાનું નામ શું છે?
Anonymous Quiz
20%
એલિસ
42%
ડાયના
27%
મારિયા
11%
એરિન
8👌2
🗞️ 20 Aug Current affairs 🗞️

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500

KISWA CAREER ACADEMY
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
8👌1
દર વર્ષે વિશ્વ ફોટોગ્રાફી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
12%
12 ઑગસ્ટ
30%
26 ઑગસ્ટ
54%
19 ઑગસ્ટ
4%
5 ઑગસ્ટ
👍71
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ કોને મળ્યો અને થાઈલેન્ડમાં 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે?
Anonymous Quiz
9%
હરનાઝ સંધુ
76%
મનિકા વિશ્વકર્મા
13%
લારા દત્તા
2%
આલીયા ભટ્ટ
11🆒3👏2