Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
સરકાર દ્વારા નીમતા પંચનું કાર્ય કેવું હોય છે ?
Anonymous Quiz
8%
અર્ધ ન્યાયતંત્રીય
18%
વહીવટી
72%
A અને B બંને
2%
એકપણ નહિ
આશરે ૧૪મી સદીનું જૈન મંદિર,બાવનધ્વજ મંદિર ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
36%
આબુ, દેલવાડા
33%
સરોત્રા, બનાસકાંઠા
23%
ભટાલી, સાબરકાંઠા
8%
વડનગર
મોઠેરા નૃત્ય મહોત્સવ ગુજરાતનો સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે. મોઠેરા નૃત્ય મહોત્સવનું મુખ્ય આકર્ષણ .....
Anonymous Quiz
15%
પલ્લી જગ ગરબો
32%
મણિયારો રાસ
42%
ઠેક વિશિષ્ટ ગરબા પ્રદર્શન
11%
દાંડિયા વિશિષ્ટ રાસ
નીચેના પૈકી કયું ગુજરાતી સ્ત્રી લેખકનો ટૂંકી વાર્તાસંગ્રહ છે ?
Anonymous Quiz
27%
બંસી નામની છોકરી
23%
રાની બિલાડો
21%
કરણ બપોર
28%
આ ઘેર પેલે ઘર
શિમલા કઈ અજોડ રમત માટે જાણીતું છે ?
Anonymous Quiz
9%
ટેબલ ટેનિસ
19%
મેરેથોન
64%
આઈસ સ્કેટિંગ
9%
બિલિયર્ડ્સ
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને હળવા ભાર વાહક વાહનની ખરીદી માટે કેટલી સહાય આપવામાં આવશે ?
Anonymous Quiz
28%
1 લાખથી 1.5 લાખ સુધીની
31%
25 હજારથી 50 હજાર સુધીની
27%
75 હજારથી 1 લાખ સુધીની
14%
50 હજારથી 75 હજાર સુધીની
એક ટુકડીમાં મારી આગળ 15 માણસ ચાલે છે અને પાછળ 11, તો તે ટુકડીમાં માણસોની કુલ સંખ્યા કેટલી ?
Anonymous Quiz
50%
27
25%
25
12%
28
12%
26
કઈ એપ્લિકેશન દ્વારા હોલમાર્ક અને ISI માર્ક ધરાવતી વસ્તુઓની પ્રામાણિકતાની ચકાસણી કરવામાં આવશે ?
Anonymous Quiz
23%
BIS - SHUDH
32%
BIS - Insvetigation
17%
BIS - Care
28%
BIS - India
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર : સામાન્ય વિજ્ઞાન⚡⚡

📚 પાચનતંત્ર (ભાગ-૩) 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/QYnHDX19L9M
👍1
Forwarded from A B
કિશ્વા પબ્લિકેશન દ્વારા વર્ષ 2021 ની
પોલીસ કોન્સ્ટેબલ માટે
"કાયદો અને બંધારણ
- એક અભ્યાસ " ની નવી આવૃત્તિ બજાર માં આવી ગઈ છે.

નવી આવૃત્તિ ની વિશષતાઓ
👉 કાયદો ઓ ના લેટેસ્ટ સુધારા સાથે
👉 GUJCTOC
👉 104 મો બંધારણીય સુધારો
👉 જમ્મુ કાશ્મીર પુન ગઠન અધિનિયમ , 2019
👉 ફોજદારી કાયદા (સુધારા) અધિનિયમ , 2018
👉 ફોજદારી કાયદા (ગુજરાત સુધારા) અધિનિયમ 2019
➡️ વધતી જતી સ્પર્ધા ને ધ્યાન માં રાખી વિસ્તૃત સમજૂતિ
👉 ભારત નુ બંધારણ
👉 ભારતીય ફોજદારી અધિનિયમ,1860
👉 ભારતીય પુરાવા અધિનિયમ,1872
👉 ભારતીય કાર્યરીતિ અધિનિયમ, 1973

⏩@Kiswa_Official_Gandhinagar
ભારતીય હરીફાઈ પંચધારો ક્યારે ઘડાયો ?
Anonymous Quiz
22%
2002
36%
2011
29%
2012
14%
2004
'જંગલ બુક' અને 'કિમ' ની રચના કયા લેખકે કરી હતી ?
Anonymous Quiz
12%
પર્લ બુક
31%
એલ્ડ્સ હક્સ લે
47%
રૂડયાર્ડ કિપલિંગ
11%
એચ.જી. વેલ્સ
છત્રપતિ શિવાજીના આરાધ્યા દેવી ભવાની માતાનું મંદિર ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
7%
તિથલ
34%
પારનેરા
30%
તોરણગઢ
29%
શિવનેરીના કિલ્લામાં
'તમે મારા દેવના દીધેલ છો' આ હાલરડું મૂળ કયા સાહિત્યકાર દ્વારા લખાયેલ છે ?
Anonymous Quiz
20%
રમેશ ત્રિવેદી
36%
અનિલ જોશી
35%
ઝવેરચંદ મેઘાણી
9%
ઉમાશંકર જોશી
'સુબાબુલ' એ શું છે ?
Anonymous Quiz
17%
વૃક્ષ
23%
વેલ
38%
કંદમૂળ
22%
પક્ષી