Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
'ચોટ અને લાઘવ' કોનાં મહત્વના લક્ષણો છે ?
Anonymous Quiz
22%
ખંડકાવ્ય
25%
લોકગીત
36%
ઊર્મિકાવ્ય
17%
દુહા
ઈ.સ.1938-47 તબક્કા દરમ્યાન જાહેર વહીવટની કઈ બાબતને મહત્વ આપવામાં આવ્યું ?
Anonymous Quiz
28%
મનુષ્યના વર્તનને
35%
ટેક્નોલોજી વિકાસને
30%
પર્યાવરણના સંતુલનને
7%
એકપણ નહિ
સૌરાષ્ટ્રમાં અણઘડ પથ્થર ઊભા કરીને માથે સિંદૂર ચોપડેલા પાળિયાને શું કહે છે ?
Anonymous Quiz
15%
ઠેશ
18%
કાઠી
54%
ખામ્ભી
13%
સુરધન
હલ્લીસાકા નૃત્ય પરંપરા ગુજરાતનું મૂળ સ્ત્રોત છે. આ નૃત્યશૈલીનો ઉલ્લેખ શામાં પ્રસ્તુત કરાયો હતો ?
Anonymous Quiz
16%
મેઘદૂત
47%
હરિવંશ પુરાણ
21%
રામલીલા
16%
વિષ્ણુપુરાણ
ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે તેમને આવકારવા કોણે સંમેલન યોજ્યુ હતું ?
Anonymous Quiz
7%
દયારામ
28%
દલપતરામ
13%
કલાપી
51%
કનૈયાલાલ મુન્શી
કઈ આંતરરાષ્ટ્રીય રમતનું મૂળ પૂણે છે ?
Anonymous Quiz
27%
ચેસ
16%
ક્રિકેટ
41%
પોલા
16%
બેડમિન્ટર
Powerpointમાં ફાઈલને પ્રિન્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ?
Anonymous Quiz
47%
CTRL + P
19%
ALT + F + P
8%
CTRL + D
27%
A & B બંને
પ્રશ્નાર્થના સ્થાને કયો વિકલ્પ મુકાય ?
FOOT : TOES :: HAND : ?
Anonymous Quiz
21%
PALM
42%
FINGERS
19%
NAILS
17%
THUMB
તાજેતરમાં દુનિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કાયા દેશમાં સ્થાપવામાં આવશે ?
Anonymous Quiz
60%
ભારત
15%
ફ્રાન્સ
9%
શ્રીલંકા
16%
અબુધાબી
સંધિ જોડો : ગંગા + ઓધ
Anonymous Quiz
24%
ગંગોધ
64%
ગંગૌધ
10%
ગંગૈધ
1%
ગંગુધ
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર⚡⚡

📚 મહાગુજરાત આંદોલન (ભાગ-૩) 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/TCfBAGCi7KE
👍1