🎲 Quiz '🏝️ Test:-3 ~ ગુજરાતના જિલ્લાઓ..... 📚 આજનો ટોપિક : જામનગર જિલ્લો....📍Join : https://t.me/Kiswa_Official_Gandhinagar'
🖊 20 questions · ⏱ 30 sec
🖊 20 questions · ⏱ 30 sec
❤5
Q. BITS-Pilani __માં તેનું પ્રથમ ‘AI Plus’ કેમ્પસ સ્થાપશે.
Anonymous Quiz
25%
અમરાવતી, આંધ્રપ્રદેશ
37%
ભોપાલ, મધ્યપ્રદેશ
31%
ગાંધીનગર, ગુજરાત
7%
હૈદરાબાદ, તેલંગણા
❤6👍1
🗓 19 જુલાઈ : Question & Answers
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
❤9🆒3👍2👏1👌1
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હસ્તે "કલિંગ રત્ન એવોર્ડ 2024" કોને મળ્યો છે ?
Anonymous Quiz
28%
ધર્મેન્દ્ર પ્રધાન
33%
રાજનાથ સિંહ
17%
અમિત શાહ
23%
અશ્વિની વૈષ્ણવ
👌12❤3🆒1
કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ "પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ કેટલા જિલ્લાઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે?
Anonymous Quiz
20%
75 જિલ્લા
45%
100 જિલ્લા
30%
150 જિલ્લા
5%
200 જિલ્લા
👍6❤1👌1
દર વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
16%
15 જુલાઈ
35%
16 જુલાઈ
33%
17 જુલાઈ
16%
18 જુલાઈ
👏9🎉3❤2
આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સંભાળ સુધારવા માટે કયા ભારતીય રાજ્યએ દેશનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ (ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ) શરૂ કર્યો?
Anonymous Quiz
27%
ગુજરાત
40%
ઝારખંડ
26%
ઓડિસા
7%
મેઘાલય
❤10🎉2
🇮🇳 19 જુલાઈ : મંગલ પાંડેની જન્મજ્યંતી 🇮🇳
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
❤9👌7
નીચેના માંથી કઈ ડેરી અમદાવાદ જિલ્લામાં આવેલ નથી?
Anonymous Quiz
21%
આબાદ ડેરી
27%
આઝાદ ડેરી
23%
અજોડ ડેરી
29%
અમર ડેરી
👌14❤5👏2
🎲 Quiz '🏝️ Test:-4 ~ ગુજરાતના જિલ્લાઓ.......📚 આજે : દેવભૂમિ દ્વારકા જિલ્લો ....📍Join : https://t.me/Kiswa_Official_Gandhinagar'
🖊 15 questions · ⏱ 30 sec
🖊 15 questions · ⏱ 30 sec
❤4🎉4👌2
પ્રધાનમંત્રી ધન-ધન્યા કૃષિ યોજના (PMGKY) માં કેટલી કેન્દ્ર સરકારની યોજનાઓ મર્જ કરવામાં આવી છે ?
Anonymous Quiz
20%
24 યોજનાઓ
40%
11 યોજનાઓ
32%
36 યોજનાઓ
8%
18 યોજનાઓ
👌6🆒3❤2
ભારતીય નૌકાદળ દ્વારા કાર્યરત કરાયેલા "ભારતના પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન" અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલનું નામ શું છે?
Anonymous Quiz
16%
INS વિરાટ
27%
INS શંકુશ
41%
INS અરિહંત
15%
INS નિસ્તાર
❤7🆒1
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (IICT)ના પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું?
Anonymous Quiz
28%
બેંગલુરુ
45%
હૈદરાબાદ
22%
પુણે
6%
મુંબઈ
👌5❤2
🗓 21 જુલાઈ : Question & Answers
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
❤4👌1
ગુજરાતનું રાજ્ય પતંગિયું....... છે.
Anonymous Quiz
23%
પ્લેન ટાઇગર
40%
બ્લ્યુ ટાઇગર
24%
પીકોક પેન્સી
12%
બ્લ્યુ મોર્મોન
❤8
નીચેના માંથી કયો વન વિસ્તાર ગુજરાતમાં જોવા મળતો નથી?
RFO PYQ -2021
RFO PYQ -2021
Anonymous Quiz
9%
શુષ્ક સાગ વન
21%
ભેજવાળા સાલ વન
27%
તટીય દલદલીય જંગલો
43%
યુફોર્બિયા સ્ક્રબ
❤11