તાજેતરમાં વિમ્બલ્ડન ઓપન-2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે ?
Anonymous Quiz
21%
અમાન્ડા અનિસિમોવા
29%
કોકો ગૌફ (gauff)
29%
આર્યના સબલેન્કા
21%
ઇગા સ્વિયાટેક
❤10👌2
🎲 Quiz '🏝️ Test:-1 ~ ગુજરાતના જિલ્લાની ટેસ્ટ... 📚 આજનો ટોપિક : કચ્છ જિલ્લો....📍Join : https://t.me/Kiswa_Official_Gandhinagar'
🖊 25 questions · ⏱ 30 sec
🖊 25 questions · ⏱ 30 sec
👌8❤2🎉2🫡2
🗞️ News paper current
• યુક્રેનના નવા વડાપ્રધાન : યુલિયા સ્વિરીડેન્કોને બનશે.
📍 Join :- https://t.me/Kiswa_Official_Gandhinagar
• યુક્રેનના નવા વડાપ્રધાન : યુલિયા સ્વિરીડેન્કોને બનશે.
📍 Join :- https://t.me/Kiswa_Official_Gandhinagar
❤10🔥2
Q. જુલાઈ 2025 માં ભારતે મુંબઈ નજીક કયા દેશ સાથે PASSEX નૌકાદળ કવાયત હાથ ધરી હતી ?
Anonymous Quiz
13%
ઈટલી
34%
ગ્રીસ
42%
ફ્રાન્સ
11%
જાપાન
👍11👌2❤1
Q. તાજેતરમાં ભારતીય સેનાએ કયા શહેરમાં 'પ્રચંડ શક્તિ' લશ્કરી કવાયત હાથ ધરી હતી ?
Anonymous Quiz
16%
મેરઠ
40%
લખનૌ
37%
જોધપુર
7%
પુણે
👌8❤1
તાજેતરમાં રામયેલ "વિમ્બલ્ડન 2025 મેન્સ ડબલ્સ" ટાઇટલ કોણે જીત્યું છે ?
Anonymous Quiz
26%
જુલિયન કેશ અને લોયડ ગ્લાસપૂલ
38%
રિંકી હિજિકાટા અને ડેવિડ પેલ
19%
પેટ હ્યુજ અને રેમન્ડ ટકે
16%
એન્ડી મરે અને જો સેલિસ્બરી
👌7❤4
ગિલ્ટ એજડ માર્કેટ એટલે.............
Anonymous Quiz
13%
બુલિયન બજાર
63%
સરકારી જામીનગીરીઓનું બજાર
17%
બંદૂરોનું બજાર
7%
શુદ્ધ ધાતુઓનું બજાર
❤12👌4
🌻 પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાને કેબિનેટની મંજૂરી
📍Join:- https://t.me/Kiswa_Official_Gandhinagar
📍Join:- https://t.me/Kiswa_Official_Gandhinagar
❤9👌3
5_6325388891633228021.pdf
885 KB
📍 જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક”, વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ / સબ ઓડીટર”, વર્ગ-૩ની પરીક્ષાનું આખરી પરિણામ જાહેર.
🔥4❤2
🎲 Quiz '🏝️ Test:- 2 ~ ગુજરાતના જિલ્લાની ટેસ્ટ... 📚 આજનો ટોપિક : મોરબી જિલ્લો.....📍Join : https://t.me/Kiswa_Official_Gandhinagar'
🖊 15 questions · ⏱ 30 sec
🖊 15 questions · ⏱ 30 sec
👌7❤5🔥1
Q. તાજેતરમાં જુલાઈ 2025 માં ગિફ્ટ સિટીના નવા CEO અને MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Anonymous Quiz
9%
તપન રે
37%
રાજીવ સિંહા
41%
સંજય કૌલ
13%
તુષાર મહેતા
❤3
Q. વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર અને 'પાઘડીવાળા ટોર્નેડો' તરીકે કોણ જાણીતા હતા ?
Anonymous Quiz
23%
મિલ્ખા સિંહ
46%
ફૌજા સિંહ
23%
બલદેવ કૌર
9%
અમરપ્રીત સિંહ
❤12👍1
🗓18 જુલાઈ : નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
🎉7❤5👍1👌1
નીચેનાં પૈકી કયું(ક્યાં) ગીત(તો) ઝવેરચંદ મેઘાણીકૃત છે ?
1. સૂપડું સવા લાખનું......
2. આસો માસો શરદ પૂનમની રાતજો...... 3. મન મોર બની થનગાટ કરે......
1. સૂપડું સવા લાખનું......
2. આસો માસો શરદ પૂનમની રાતજો...... 3. મન મોર બની થનગાટ કરે......
Anonymous Quiz
6%
ફક્ત 1
30%
ફક્ત 1 અને 2
36%
ફક્ત 2 અને 3
27%
1,2 અને 3
👌6❤2👏1🆒1