ગુજરાતની માન્ય યુનિવર્સિટીમાં ગુણવતાયુક્ત સંશોધન માટે કઈ યોજના હેઠાં દર મહિને ૧૫,૦૦૦ લાભ મળશે ?
Anonymous Quiz
9%
સાસગુજ
25%
શોધ
39%
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના
27%
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના
કોઈપણ સદીનો છેલ્લો દિવસ નીચે પૈકી કયો વાર ન હોઈ શકે ?
Anonymous Quiz
30%
સોમવાર
24%
મંગળવાર
31%
શુક્રવાર
15%
બુધવાર
તાજેતરમાં કયા દેશ દ્વારા 'જરકોન' મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
15%
ચીન
23%
પાકિસ્તાન
55%
રશિયા
7%
અમેરિકા
'પુત્રૈષદો' શબ્દનો સંધિવિગ્રહ ______________ છે.
Anonymous Quiz
9%
પુત્ર + ઈષણા
35%
પુત્ર + એષણા
49%
પુત્ર + ઐષણા
7%
પુત્રા + ઈષણા
ડભોઇના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા ?
Anonymous Quiz
16%
મૂળરાજ સોલંકી
25%
ભીમદેવ સોલંકી
49%
વિસલદેવ વાઘેલા
11%
કરણદેવ વાઘેલા
પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશવૃત કહે છે ?
Anonymous Quiz
27%
પશ્ચિમ-પૂર્વ
19%
પૂર્વ-દક્ષિણ
51%
ઉત્તર-દક્ષિણ
4%
ઉત્તર-પૂર્વ
રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામુ કોને સુપરત કરે છે ?
Anonymous Quiz
68%
ઉપરાષ્ટ્રપ્રમુખ
7%
વડાપ્રધાન
12%
લોકસભાના સ્પીકર
13%
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
કયા વૃક્ષને 'અશ્વત્થ' તરીકે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
53%
પીપળાના વૃક્ષને
17%
ખેરના વૃક્ષને
24%
ખીજડાના વૃક્ષને
6%
સાગના વૃક્ષને
નીચેનામાંથી ચરબી દ્રાવ્ય વિટામિન કયું છે ?
Anonymous Quiz
22%
વિટામીન-એ
23%
વિટામીન-બી
28%
વિટામીન-સી
27%
વિટામીન-બી 12
વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
22%
ક્લોરીન
30%
નાઇટ્રોજન
42%
હાઇડ્રોજન
5%
ઓક્સિજન
બનાવેલ ડોક્યુમેન્ટમાં ચિત્રો આકારો વગેરે મુકવા માટે કયા મેનુબાર નો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
15%
ફોરમેટ
63%
ઈન્સર્ટ
15%
હોમ
8%
વ્યૂ
'ચોટ અને લાઘવ' કોનાં મહત્વના લક્ષણો છે ?
Anonymous Quiz
22%
ખંડકાવ્ય
25%
લોકગીત
36%
ઊર્મિકાવ્ય
17%
દુહા
ઈ.સ.1938-47 તબક્કા દરમ્યાન જાહેર વહીવટની કઈ બાબતને મહત્વ આપવામાં આવ્યું ?
Anonymous Quiz
28%
મનુષ્યના વર્તનને
35%
ટેક્નોલોજી વિકાસને
30%
પર્યાવરણના સંતુલનને
7%
એકપણ નહિ
સૌરાષ્ટ્રમાં અણઘડ પથ્થર ઊભા કરીને માથે સિંદૂર ચોપડેલા પાળિયાને શું કહે છે ?
Anonymous Quiz
15%
ઠેશ
18%
કાઠી
54%
ખામ્ભી
13%
સુરધન