Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
"પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે." - આ પંક્તિ કોની છે ?
Anonymous Quiz
73%
મીરાંબાઈ
14%
નરસિંહ મહેતા
11%
દયારામ
2%
અખો
સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યાં આવેલો છે ?
Anonymous Quiz
16%
વવાણીયા
49%
દંતાલી
23%
વાલોડ
12%
નારેશ્વર
સૂત્રમાં સેલ રેન્જ હંમેશાં ___________ માં લખાય છે.
Anonymous Quiz
22%
[ ]
27%
" "
34%
( )
17%
< >
એક માણસનો ફોટો જોઈ વિદ્યાએ કહ્યું : 'તેની માતાની એકમાત્ર પુત્રી મારી માતા છે." તો તે માણસ વિદ્યાનો કોણ થશે ?
Anonymous Quiz
45%
મામા
16%
કાકા
25%
દાદા
14%
આમાંથી એકપણ નહિ
તાજેતરમાં પ્રીમિયર લીગ ગોલ્ડન બૂટ ફૂટબૉલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ?
Anonymous Quiz
15%
જૈમી વર્ડી
50%
રોનાલ્ડો
29%
મેસ્સી
6%
સતીષ મોહન
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર - અર્થતંત્ર⚡⚡
(Indian Economy)

📚 Unemployment (બેરોજગારી) 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/PfZpERt-1ok
Model Answer Gujarati_DSM-1-2.pdf
899.2 KB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ ટેસ્ટ સીરીઝ
Test 1:- ગુજરાતી ભાષા (DSM 1) - model answerkey
Dy.S.O. mains Answer sheet.pdf
5.4 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ મોક ટેસ્ટ સીરીઝ
Test 1:- ગુજરાતી ભાષા (DSM 1) - ONLINE CHECKED PAPER
Dy.S.O.Mains paper check.pdf
2.6 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ મોક ટેસ્ટ સીરીઝ
Test 1:- ગુજરાતી ભાષા (DSM 1) - ONLINE CHECKED PAPER
Dy.S.O.Mains answersheet(3).pdf
7.3 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ મોક ટેસ્ટ સીરીઝ
Test 1:- ગુજરાતી ભાષા (DSM 1) - ONLINE CHECKED PAPER
Dy.S.O.Mains Answersheet(2).pdf
6.9 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ મોક ટેસ્ટ સીરીઝ
Test 1:- ગુજરાતી ભાષા (DSM 1) - ONLINE CHECKED PAPER
કિશ્વા કેરિયર એકેડમી દ્વારા તા 02/10/2020 ના રોજ લેવાયેલ ગુજરાતી ભાષા (DSM-1) ના પેપર ની મોડેલ આન્સર કી
તથા તપાસેલ મોડેલ પેપર નીચે લિંક માં છે .

👉 મોડેલ આન્સર કી ગુજરાતી ભાષા (DSM-1)
https://t.me/Kiswa_Official_Gandhinagar/1710


👉 Checked આન્સરશીટ - ગુજરાતી ભાષા (DSM -1)
https://t.me/Kiswa_Official_Gandhinagar/1711
https://t.me/Kiswa_Official_Gandhinagar/1712
https://t.me/Kiswa_Official_Gandhinagar/1713
https://t.me/Kiswa_Official_Gandhinagar/1714
'મોઆ', 'શરપુરીયા', 'સીતાભોગ', 'મિંહીદાના' શું છે ?
Anonymous Quiz
16%
કેરીના પ્રકાર
35%
વાનગીઓ
32%
ચિત્રકળાના પ્રકાર
18%
માટીકામના પ્રકાર
'રતનબાઈ' નામના મહિલા સંત કોના ભક્તિ મંડળ સાથે જોડાયેલા હતા ?
Anonymous Quiz
15%
મીરાંબાઈ
43%
ગંગાસતી
25%
નરસિંહ મહેતા
17%
પાનબાઈ
'તારીખે સોરઠ' દસ્તાવેજી ગ્રંથના લેખક ?
Anonymous Quiz
40%
ઝવેરચંદ મેઘાણી
16%
ગંગાસતી
21%
ઉમાશંકર જોશી
24%
શંભુપ્રસાદ દેસાઈ