Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
અલંકાર : ડામર ડમરો થઇ મહેકે
Anonymous Quiz
26%
વર્ણાનુપ્રાસ
17%
વ્યતિરેક
48%
સજીવારોપણ
9%
શ્લેષ
🎊📚કિશ્વા કેરિયર એકેડેમી📚🎊

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , STI, PI ની મુખ્ય પરીક્ષા માં પણ ઉપયોગી તેમજ.....
👉 DY.S.O. મુખ્ય પરિક્ષા ને વિશેષ ધ્યાન માં રાખીને.🔥🔥🔥

⚡⚡🕕ફ્રી લેક્ચર🕕 ⚡⚡

📚DY.S.O. મુખ્ય પરિક્ષા પ્રશ્ન સમજૂતી📚

✍️✍️.... મુખ્ય પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ સરળ ભાષા માં સમજૂતી આપવામાં આવી છે.

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/P9KpPvu6beM
ભારતમાં પ્રાચીનકાળમાં ગ્રામ પંચાયતોનું અસ્તિત્વ હતું એવો ઉલ્લેખ કાયા વેદમાંથી મળે છે ?
Anonymous Quiz
45%
ઋગ્વેદ
15%
સામવેદ
27%
યજુર્વેદ અને ઋગ્વેદ
13%
ઋગ્વેદ અને અથર્વવેદ
સૌરાષ્ટ્રના લોકમેળાઓમાં શૂરાઓના તલવાર રાસમાં જે ખમીર અને જોમ જોવા મળે તે ઉત્તર ગુજરાતના કયા નૃત્યમાં જોવા મળે છે ?
Anonymous Quiz
41%
મેરાયો
25%
અશ્વનુત્ય
19%
જાગનુત્ય
15%
ઠાગાનૃત્ય
સોલાનીના નામના વાજિંત્રો કયા નૃત્ય સાથે સંબંધ ધરાવે છે ?
Anonymous Quiz
11%
મેરનૃત્ય
56%
આલેણી-હાલેણી
24%
ધમાલ
8%
મેરાયો
ઍન્ટાર્કટિકમાં ભારતનાં ત્રીજા સંશોધન કેન્દ્રનું નામ શું છે ?
Anonymous Quiz
30%
મૈત્રી
28%
ધ ઇન્ડિયન
25%
સ્વાગત
16%
ભારતી
નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
Anonymous Quiz
35%
1
37%
2
11%
3
17%
0
અલંકાર : "અક્ષત કુંકુમના અધિકાર માંગતી"
Anonymous Quiz
18%
રૂપક
22%
યમક
45%
સજીવારોપણ
15%
શ્લેષ
👍1
સરકાર દ્વારા નીમતા પંચનું કાર્ય કેવું હોય છે ?
Anonymous Quiz
9%
અર્ધ ન્યાયતંત્રીય
19%
વહીવટી
70%
A અને B બંને
2%
એકપણ નહિ
તેરા દરબારગઢ ભીંતચિત્ર કયા જિલ્લામાં જોવા મળે છે ?
Anonymous Quiz
21%
જામનગર
33%
દેવભૂમિ દ્વારકા
41%
કચ્છ
5%
સોમનાથ