Kiswa Career Academy
41K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?
Anonymous Quiz
26%
સરોજિની નાયડુ
19%
સરદાર વલ્લભભાઈ પટેલ
41%
જવાહરલાલ નહેરુ
13%
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
6🎉2
ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અશ્પૃશ્યતા સમાપ્ત કરવાનું સૂચવે છે ?
Anonymous Quiz
5%
અનુચ્છેદ – 51
84%
અનુચ્છેદ – 17
9%
અનુચ્છેદ – 24
2%
અનુચ્છેદ – 15
👍8
👍8👏2
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું “રસ નિરુપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી” ?
Anonymous Quiz
8%
નાકર
39%
દયારામ
32%
ભાલણ
21%
પ્રેમાનંદ
👍84
📚ભારતનું બંધારણ અને રાજનીતિ📚
~ એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•───────────────•
[આવૃત્તિ - 2024]

👉ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
•───────────────•

🎟 BUY ONLINE :
CLICK HERE

🔖 35% Off

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ FOLLOW OUR WHATS APP CHANNEL:
CLICK HERE
👍8
📢coming soon 📢

🚨PSI HYBRID  paper-1 & 2
          (ONLINE + OFFLINE)                     CLASSROOM BATCH


📌કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે PSI ની તૈયારી

☎️ FOR MORE INQUIRY:
➥ મો. 7226850500 | 7228937500
       [🕰 ઓફિસ સમય: 10 થી 6]
════════════════════
♻️ સૌથી વધુ RESULT આપતી એકમાત્ર સંસ્થા

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
┈─────────────────┈
👍9🆒1
ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ શરૂ કરેલ છે ?
Anonymous Quiz
7%
વલસાડ
12%
મહીસાગર
73%
દેવભૂમિ દ્વારકા
8%
ગીર-સોમનાથ
👍7
ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનીજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
Anonymous Quiz
7%
આંબાબેરી
25%
અંબાજી
18%
આબાઘાટ
50%
આંબાડુંગર
👍5👏2
ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
26%
કોડીનાર
23%
રાજુલા
30%
જાફરાબાદ
21%
સુત્રાપાડા
👍153
કેન્દ્રીય જમીન અને જળ સંરક્ષણ સંશોધન અને તાલીમ સંસ્થા કયા સ્થળે આવેલી છે ?
Anonymous Quiz
36%
વાસદ (આણંદ)
25%
વાંસદા
33%
બિલીમોરા
5%
પેટલાદ
👍9🎉1
‘હની પૉઈન્ટ’ નામનું દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્થળ ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
22%
દીવ
30%
પોરબંદર
29%
ઓખા
19%
બેટ દ્વારકા
8👍3👌1
🚨👮 CONSTABLE 👮🚨
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
••••• OFFLINE BATCH •••••

🔜 COMING SOON 🔜

❑ કાઝી સરની નિષ્ણાત ફેકલ્ટી ટીમ સાથે
Examની તૈયારી...

📱DOWNLOAD OUR APPLICATION
CLICK HERE

❑ FOR MORE INQUIRY :
Mo. 7226850500 | 7228937500
[🕰 ઓફિસ સમય: 10 થી 6]
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://t.me/Kiswa_Official_Gandhinagar
👍4
📢coming soon 📢

🚨PSI HYBRID  paper-1 & 2
          (ONLINE + OFFLINE)                     CLASSROOM BATCH


📌કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે PSI ની તૈયારી

☎️ FOR MORE INQUIRY:
➥ મો. 7226850500 | 7228937500
       [🕰 ઓફિસ સમય: 10 થી 6]
════════════════════
♻️ સૌથી વધુ RESULT આપતી એકમાત્ર સંસ્થા

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
┈─────────────────┈
📖 પુસ્તક વિશેષ....

📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
      
            
🎟 BUY ONLINE :
CLICK HERE
  
🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL :
CLICK HERE
વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઇ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે?
Anonymous Quiz
14%
ઉપરકોટ
19%
આબુ
57%
ખંભાલીડા
9%
ઢાંક
👍15
આપણા શરીરના કુલ વજનના કેટલા ટકા રુધિર હોય છે?
Anonymous Quiz
28%
8%
24%
10%
24%
6%
25%
12%
👍11🔥2