👍13❤3
👍12🎉4❤2
એશિયાની સૌથી મોટી મહી આધારિત કેનાલ યોજના કઈ છે?
Anonymous Quiz
37%
રાસ્કાવિયર પરિયોજના
39%
કલ્પસર યોજના
20%
સૌરાષ્ટ્ર પાઈપલાઈન યોજના
4%
એકપણ નહિ
👍10👏3🆒1
'સંજીવન અઠવાડિક' કોના દ્વારા ચલાવવામાં આવતું હતું?
Anonymous Quiz
11%
શ્રી કૃષ્ણમિત્ર કુમાર
56%
શ્રી કૃષ્ણકુમાર મિત્રા
28%
શ્રી કુમારકૃષ્ણ મિત્રા
6%
શ્રી કૃષ્ણ કુમાર
👍11❤4👏1
દર વર્ષે સંસદના પ્રથમ સત્રનો પ્રારંભ કોના અભિભાષણથી થાય છે?
Anonymous Quiz
25%
સ્પીકર
15%
વડાપ્રધાન
53%
રાષ્ટ્રપ્રમુખ
6%
ઉપરાષ્ટ્રપતિ
👍21👏3
ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર નાગરિકને કેટલા મૂળ અધિકાર મળે છે?
Anonymous Quiz
64%
છ
20%
સાત
14%
પાંચ
2%
નવ
🎉4
રાષ્ટ્રપતિપદ ખાલી હોય, ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે?
Anonymous Quiz
81%
6 માસ
10%
30 દિવસ
6%
2 માસ
4%
1 વર્ષ
👍10❤1
👍4❤2
Aparna __________ to buy the new dress she wants.
Anonymous Quiz
16%
doesn’t have money enough
28%
isn’t enough money
47%
doesn’t have enough money
9%
don’t have enough money
👍4❤1
🎉3👍1
📖 પુસ્તક વિશેષ....
📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
🎟 BUY ONLINE : CLICK HERE
🔖 35% 📴
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130
✜ WHATSAPP CHANNEL : CLICK HERE
📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
🎟 BUY ONLINE : CLICK HERE
🔖 35% 📴
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130
✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍6❤1
નીચેના પૈકી કોને કાંડા ઘડિયાળની શોધ કરી ?
Anonymous Quiz
12%
માર્ટિન કપૂર
24%
બ્રિગ્યુએટ
49%
જહોન વોકર
15%
વોલ્ટર હન્ટ
👍4
નીચેનામાંથી કયું યંત્ર અસત્ય બોલવામાં આવેલ કથનોને પકડી પાડે છે ?
Anonymous Quiz
37%
પોલીગ્રાફ
20%
મેગાફોન
37%
ડિક્ટોફોન
6%
એકપણ નહિ
👍9🔥2👏1
‘ઇતાઇ-ઇતાઇ’ રોગ કયા તત્ત્વથી થાય છે ?
Anonymous Quiz
24%
કૅડમિયમ
29%
સીસું
32%
આર્સેનિક
15%
મરક્યુરી
નીચેના જોડમાંથી કઈ જોડ યોગ્ય નથી.
Anonymous Quiz
15%
ચ્લામીડિયા ટ્રેકોમેટીસ - ટ્રેકોમા
34%
ટ્રેપોનેમા પેલિડમ - સિફિલિસ
34%
હિમોક્રિલસ, પરસુટિસ - પ્લૅગ
17%
મિક્સો વાઇરસ - શરદી
👍7👏1
📖 પુસ્તક વિશેષ....
🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•===================•
[બારમી આવૃત્તિ -2024]
➥ ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
🎟 BUY ONLINE : CLICK HERE
🔖 35% 📴
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130
✜ WHATSAPP CHANNEL : CLICK HERE
🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•===================•
[બારમી આવૃત્તિ -2024]
➥ ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
🎟 BUY ONLINE : CLICK HERE
🔖 35% 📴
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130
✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍7
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત __________ તરીકે ઓળખાય છે.
Anonymous Quiz
5%
આધુનિક દરખાસ્ત
78%
ઑગસ્ટ દરખાસ્ત
13%
જાહેર દરખાસ્ત
4%
કોમી દરખાસ્ત