ગુજરાતમાં સૌપ્રથમ કલેક્ટર મેન્યુઅલ ક્યારે બહાર પાડવામાં આવ્યું ?
Anonymous Quiz
24%
૨૦૦૮
29%
૨૦૧૨
36%
૨૦૦૫
12%
૨૦૦૬
કચ્છ અને સૌરાષ્ટ્રના ચારણોના દેવી વાદ્ય તરીકે કયા વાદ્યને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
29%
રાવણહથ્થો
38%
સુરંદો
23%
જંતર
9%
મંજીરા
સૈફ પાલનપુરી પોતાને કોના શિષ્ય તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે ?
Anonymous Quiz
15%
ઉમાશંકર જોશી
56%
હરજી લવજી દામાણી
21%
કવિ કાન્ત
7%
રામનારાયણ ત્રિપાઠી
આપણા રાષ્ટ્રઘ્વજમાં લીલો રંગ શું પ્રતિપાદન કરે છે ?
Anonymous Quiz
33%
શૌર્ય અને સમર્પણ
24%
દાક્ષિણ્ય અને શ્રદ્ધા
35%
શાંતિ અને સત્ય
7%
અહિંસા
નીચેનામાંથી કયો સોફ્ટવેર પ્રોગ્રામ તેની સાથે જોડાયેલા કોમ્પ્યુટર ને માંગવામાં આવતી માહિતી પૂરી પડે છે ?
Anonymous Quiz
23%
સર્વર
45%
ક્લાયન્ટ સર્વર
15%
ક્લાયન્ટ
17%
બ્રાઉઝર
કયો શબ્દ મૂળ શબ્દમાંથી બનતો નથી તે જણાવો. 'UNIVERSITY'
Anonymous Quiz
8%
VERY
65%
CITY
16%
REST
11%
TINY
સજીવ ખેતી હેઠળ કુલ ક્ષેત્રની દ્રષ્ટિએ તાજેતરમાં ભારત કેટલા ક્રમે છે ?
Anonymous Quiz
31%
પ્રથમ
39%
ત્રીજા
24%
છઠ્ઠા
6%
નવમા
અલંકાર : 'આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો'
Anonymous Quiz
22%
ઉપમા
28%
વર્ણાનુપ્રાસ
43%
રૂપક
8%
ઉત્પ્રેક્ષા
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ગાંધીનગર 😍
✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡
👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 113th Rankમાં સફળ ઉમેદવાર...
🏅કુલદીપસિંહ બારડ🏅
✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨
✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/QRMEr912GnM
✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡
👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 113th Rankમાં સફળ ઉમેદવાર...
🏅કુલદીપસિંહ બારડ🏅
✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨
✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/QRMEr912GnM
YouTube
Kiswa Successful Candidate-5 | Kuldipsinh Barad | GPSC | STI 2020
KISWA CAREER ACADEMY
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
Interview Series-5
Rank-113
Kuldipsinh Barad
STI 2020 Successful Candidate
#GPSC
#STI
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
Interview Series-5
Rank-113
Kuldipsinh Barad
STI 2020 Successful Candidate
#GPSC
#STI
કલેક્ટરની નિમણૂંક રાજ્ય સરકાર શાના હેઠળ કરે છે ?
Anonymous Quiz
51%
જમીન મહેસુલ ધારો - 1879
20%
જમીન સંપાદન ધારો - 1894
27%
કલેક્ટર મેન્યુઅલ
3%
જંગલ ધારો - 1929
આદિવાસીઓ દેવાહાડોવહી નામનું વાદ્ય જે ઘરના પવિત્ર ખૂણામાં સાચવી રાખે છે તેને શેમાંથી બનાવવામાં આવે છે ?
Anonymous Quiz
8%
ધાતું
25%
લાકડું
52%
ઘોડાના પુંછના વાળ
15%
દૂધી
લોકસંગીતનું સૌથી પ્રાચીનતમ વાદ્ય કોને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
27%
જંતર
33%
એકતારા
33%
સુરંદો
8%
ચોઘડિયા