Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ગુજરાતમાં પરંપરાગત ગઝલમાંથી નવા પ્રહારો શરુ કરનાર પ્રથમ શાયર ?
Anonymous Quiz
36%
બાલાશંકર કંથારીયા
31%
સૈફ પાલનપુરી
27%
હરજી લવજી દામાણી
6%
મનોજ ખંડેરિયા
જયારે શત્રુ દ્વારા આત્મસમર્પણ કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે કયો ધ્વજ લહેરાવે છે ?
Anonymous Quiz
45%
સફેદ રંગનો
23%
પીળા રંગનો
19%
લીલા રંગનો
13%
કાળા રંગનો
ઈન્ટરનેટ સાથે સંકળાયેલ તમામ સાધનો વચ્ચે સંવાદ પ્રસ્થાપિત કરતી ભાષાને શું કહેવાય છે ?
Anonymous Quiz
6%
રૂલ્સ
17%
સંવાદિતા
72%
પ્રોટોકોલ
5%
એકપણ નહિ
Rhythm, Rhetorics, Ridge અને Rider ને Dictionary માં ક્રમવાર ગોઠવાતાં ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે ?
Anonymous Quiz
10%
Rhythm
39%
Rhetorics
28%
Ridge
24%
Rider
તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડના કયા ઓફશોર પેટ્રોલિંગ જહાજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ?
Anonymous Quiz
25%
આદિત્ય
35%
સાર્થક
26%
સહિષ્ણુંતા
14%
શક્તિ
અલંકાર : 'લીલ લપાઈ બેઠી, જળને તળિયે'
Anonymous Quiz
9%
સ્વભાવોક્તિ
73%
સજીવારોપણ
11%
ઉત્પ્રેક્ષા
7%
વ્યતિરેક
IPC ના કયા પ્રકરણમાં બદનક્ષી અંગે ચર્ચા કરવામાં આવી છે ?
Anonymous Quiz
26%
પ્રકરણ-૨૧
38%
પ્રકરણ-૧૯
25%
પ્રકરણ-૧૮
11%
પ્રકરણ-૨૦
IPC ની કયી કલમમાં બનાવટી દસ્તાવેજની વ્યાખ્યા આપવામાં આવી છે ?
Anonymous Quiz
30%
કલમ-૪૩૦
27%
કલમ-૪૫૦
35%
કલમ-૪૭૦
7%
કલમ-૪૯૦
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI,
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર ⚡⚡

📚 મહાગુજરાત આંદોલન (ભાગ-1) 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/WuXHyxO-5Ik
લોકસભાની ચૂંટણી સમયે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોણ ફરજ બજાવે છે ?
Anonymous Quiz
48%
કલેક્ટર
34%
જિલ્લા વિકાસ અધિકારી
14%
પ્રાંત અધિકારી
5%
નાયબ કલેક્ટર
સંગીતશાસ્ત્રમાં વાદ્યયંત્રોના નિર્માતા તરીકે કોને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
44%
નટરાજ
32%
ભરતમુનિ
14%
બ્રહ્મા
10%
સ્વાતિ મુનિ
સૌરાષ્ટ્રના મીરાંબાઈ તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
53%
ગંગાસતી
28%
દિવાળીબેન ભીલ
13%
દાસી જીવણ
6%
કુન્દનિકા કાપડિયા
એવી માન્યતા કયા મંદિરની છે કે જે મંદિરથી દક્ષિણ ધ્રુવ સુધી રેખા દોરવામાં આવે તો પાણીમાંથી પસાર થઈને, સીધી દક્ષિણ ધ્રુવને મળે માર્ગમાં ક્યાંય જમીન ન આવે ?
Anonymous Quiz
14%
જગન્નાથનું મંદિર
40%
સોમનાથનું મંદિર
26%
દ્વારકાધીશનું મંદિર
20%
મહાબલિપુરમના રથ મંદિરો
નીચેનામાંથી કોની જવાબદારી ઈન્ટરનેટ મારફતે મળેલી માહિતીના પેકેટ ભેગા કરીને મૂળ માહિતી જેવી સળંગ માહિતી બનાવી આપવાની છે ?
Anonymous Quiz
23%
IP
25%
TCP
27%
FTP
24%
HTTP
પારસી : અગિયારી :: જૈન : ?
Anonymous Quiz
6%
દેવળ
85%
દેરાસર
8%
ગુરુદ્વારા
1%
મંદિર
તાજેતરમાં ખેડૂતોની ખેત પેદાશનું ઓનલાઇન વેચાણ કરી શકે તે અંતર્ગત કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
40%
કૃષિ કલ્યાણ
45%
કિસાન સહાય
11%
વેદ કૃષિ
4%
પરંપરાગત કૃષિ