જયારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ?
Anonymous Quiz
16%
રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ
32%
મુખ્ય સચિવ
49%
A અને B બંને
3%
નવા નિયુક્ત થતાં સલાહકાર
સૂફી અને કાફી સંગીત કયા પ્રદેશ દ્વારા આપેલ હોવાનું મનાય છે ?
Anonymous Quiz
25%
સોરઠ
38%
સિંધ
22%
બારાડી
15%
ગોહિલવાડ
'સામવેદ' કયા વેદનું સંગીત સ્વરૂપ છે ?
Anonymous Quiz
20%
યજુર્વેદ
23%
અથર્વવેદ
36%
ઋગ્વેદ
20%
ધનુર્વેદ
'ડેઈલી મિરર' નામનું અંગ્રેજી છાપું કોના દ્વારા ચલાવવામાં આવતું ?
Anonymous Quiz
18%
મફત ઓઝા
37%
નરહરિ પરીખ
30%
ગુણવંત શાહ
15%
કરશનદાસ માણેક
'કોરોનરી ડીસીઝ' નીચેનામાંથી શરીરના કયા અંગ સાથે સંબંધિત છે ?
Anonymous Quiz
48%
ફેફસાં
24%
હૃદય
20%
કિડની
8%
લીવર
મેઈલ મર્જના મેઈન ડોક્યુમેન્ટમાં કઈ વિગત રાખવામાં આવે છે ?
Anonymous Quiz
13%
જે માહિતી બદલાતી રહેતી હોય તે
30%
જે માહિતી બદલાતી ન હોય તે
48%
જેને પત્ર લખવાનાં છે તેમના નામ-સરનામાં
9%
ઉપરોક્ત એકપણ નહિ
સ્ત્રીની ઓળખ આપતા જગદીશે કહ્યું, " તે મારી એક માત્ર દીકરીની માતા છે." - તો સ્ત્રીનો જગદીશ સાથે કયો સંબંધ થાય ?
Anonymous Quiz
10%
પુત્રી
15%
સાળી
71%
પત્ની
4%
ઉપરોક્ત એકપણ નહિ
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ દ્વારા આત્મનિર્ભર લક્ષ્યને પ્રાપ્ત કરવા કઈ પહેલ શરુ કરી ?
Anonymous Quiz
17%
સ્વદેશી માઈક્રોપ્રોસેસર ચેલેન્જ
59%
આત્મનિર્ભર ઈનોવેશન ચેલેન્જ
15%
ઉધમ ચેલેન્જ
10%
સાર્થક
અલંકાર : "જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ."
Anonymous Quiz
18%
ઉપમા
59%
ઉત્પ્રેક્ષા
17%
રૂપક
6%
વ્યતિરેક
મુલકી સેવાઓ અંગેના નિયમો ઘડવાનું કામ રાજ્ય સ્તરે કોણ કરે છે ?
Anonymous Quiz
51%
રાજ્યનું સચિવાલય
15%
મુખ્યમંત્રી
26%
રાજ્યપાલ
8%
વિધાનસભાના અધ્યક્ષ
નીચેનામાંથી કોના દ્વારા સ્વર અને સુરનો ઉદ્દગમ થયેલો ગણાય છે ?
Anonymous Quiz
21%
બ્રહ્મા
38%
નારદ
18%
વિશ્વકર્મા
23%
નટરાજ
"બાપુના પારણાં" એ કાવ્યસંગ્રહ ગાંધીજી કાવ્ય વિષયક કાવ્યોને છે તે કોણે લખ્યો ?
Anonymous Quiz
39%
ઝવેરચંદ મેઘાણી
22%
રમણલાલ દેસાઈ
18%
સ્નેહરશ્મિ
21%
મહાદેવભાઈ દેસાઈ