Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
આદિપુરુષ તથા પ્રકૃતિ દ્વારા સૃષ્ટિની રચનાની કથા પૌરાણિક પાત્રોના માધ્યમથી કહેવામાં આવે છે, તે નૃત્ય કયું ?
Anonymous Quiz
20%
કુચીપુડી
30%
મણિપુરી નૃત્ય
32%
મોહિનીઅટ્ટમ
18%
કથકલી
ભારતમાં કઈ કંપનીએ વાણિજ્યિક હેતુ માટે ઈન્ટરનેટ સેવાની શરૂઆત કરી ?
Anonymous Quiz
56%
BSNL
8%
DSNL
32%
VSNL
4%
RTL
જો ખેતરને કોલેજ, કોલેજને મંદિર, મંદિરને બંદર અને બંદરને સમુદ્ર કહેવામાં આવી તો સરસ્વતી ક્યાં ભણે છે ?
Anonymous Quiz
8%
કોલેજ
24%
ખેતર
18%
બંદર
50%
મંદિર
તાજેતરમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત કયા વર્ષ સુધીમાં ૧૦૦% રજિસ્ટ્રેશન કરવાનું લક્ષ્ય રાખેલ છે ?
Anonymous Quiz
34%
૨૦૨૨
38%
૨૦૨૪
20%
૨૦૩૦
8%
૨૦૨૧
અલંકાર : 'ભાઈ, સ્વર્ગ એ તો સ્વર્ગ , આ મૃત્યુલોકમાં એની શી કલ્પના !'
Anonymous Quiz
13%
રૂપક
26%
ઉપમા
25%
વ્યતિરેક
36%
અનન્વય
IPC ની કઈ કલમ મુજબ જાહેર રસ્તા ઉપર બેફામપણે વાહન હંકારવું કે સવારી કરવી તે ગુનો બને છે ?
Anonymous Quiz
37%
કલમ-૨૭૯
31%
કલમ-૨૮૯
20%
કલમ-૨૯૯
12%
કલમ-૧૮૯
IPC ની કઈ કલમમાં 'દહેજમૃત્યુ' ની વ્યાખ્યા આપવામાં આવે છે ?
Anonymous Quiz
17%
કલમ-૧૬૬(B)
31%
કલમ-૩૨૬(B)
25%
કલમ-૩૭૬(B)
27%
કલમ-૩૦૪(B)
👍1
કયો અભિગમ પરંપરાગત લાઈન અને સ્ટાફ વ્યવસ્થાને અનુરૂપ છે ?
Anonymous Quiz
29%
'જેમ છે તેમ'
37%
અંતર દૂર કરવાનો
14%
જુદું રાખવાનો
20%
પૂછપરછનો
'પિનાકી' કયા પ્રકારનું વાદ્ય છે ?
Anonymous Quiz
9%
ઘન
55%
તંતુ
23%
અવનદ્ધ
14%
સુષિર
ઓસાવીને રાંધેલા ચોખાને શું કહેવાય છે ?
Anonymous Quiz
22%
સાઠી
40%
કરંબા
24%
કૂર
14%
ડોડી
'કલ્પસૂત્ર' ના રચયિતા નીચેનામાંથી કોણ છે ?
Anonymous Quiz
22%
હેમચંદ્રાચાર્ય
42%
વરાહ મિહિર
18%
યશોભદ્રસૂરજી
18%
ભદ્રબાહુ સ્વામી
પથરીની સમસ્યાના નિવારણ માટેનું નીચે પૈકીનું કયું ઔષધ ઉત્તમ ગણાય ?
Anonymous Quiz
38%
કળથી
25%
મેથી
9%
મીઠું
28%
સરગવો
ઈન્ટરનેટની કઈ સુવિધા આપણા જાહેર સમાચારતંત્ર જેવું કાર્ય કરે છે ?
Anonymous Quiz
37%
ઈ-મેઈલ
30%
યુઝનેટ
12%
ચેટિંગ
21%
વિડીયો કોન્ફરન્સ
જો આંખને હાથ, હાથને મુખ, મુખ ને કાન, કાનને નાક અને નાક ને જીભ કહેવામાં આવે તો વ્યક્તિ શેના વડે સાંભળી શકે ?
Anonymous Quiz
5%
આંખ
18%
કાન
71%
નાક
5%
હાથ
તાજેતરના અહેવાલ મુજબ ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલ ખેડૂતો સૌથી વધારે કયા દેશમાં છે ?
Anonymous Quiz
48%
ઈઝરાયેલ
15%
જાપાન
12%
આફ્રિકા
25%
ભારત