Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
NASA એ મંગળ ગ્રહના રિસર્ચ માટે કયું રોવર લોન્ચ કર્યું છે ?
Anonymous Quiz
34%
એરો - 2
35%
પેરસેવેરન્સ
25%
ધુવાસ્ત્ર
6%
જેઝેરો
અલંકાર ઓળખવો : "ક્યારેક ચાંદીશી ઝળાંહળાં થતી નદીને જોતો"
Anonymous Quiz
31%
ઉપમા
15%
અનન્વય
41%
સજીવારોપણ
13%
રૂપક
સમાસ ઓળખવો : 'કીર્તિગાથા'
Anonymous Quiz
18%
ઉપપદ
42%
કર્મધારય
28%
તત્પુરૂષ
13%
બહુવ્રીહી
કયા બંધારણ સુધારાથી કોઈ વ્યક્તિની બે કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઇ શકે એવી જોગવાઈ કરાઈ ?
Anonymous Quiz
38%
7
27%
12
22%
27
13%
37
ક્યાંના આદિવાસીઓ દિવાળી સમયે 'ખોખોહલો' કાઢે છે ?
Anonymous Quiz
37%
ડાંગ
44%
પંચમહાલ
14%
તાપી
5%
નર્મદા
પંચમહાલ અને વડોદરા વિસ્તારની આદિવાસી કન્યાઓ આલેણિયા ગીતો ગાઈને કઈ ઋતુને વધાવે છે ?
Anonymous Quiz
13%
હેમંત
55%
વસંત
21%
ગ્રીષ્મ
11%
શરદ
"પિંગ પોંન્ગ" કઈ રમતનું બીજું નામ છે ?
Anonymous Quiz
33%
ટેબલ ટેનિસ
32%
આઈસ હોકી
23%
લોન ટેનિસ
12%
કેરમ
વેબ સર્વર અને અન્ય નેટવર્ક સર્વર માટે ઉત્તમ પસંદગી કઈ છે ?
Anonymous Quiz
30%
Unix
30%
Windows NT
28%
Windows 2000
11%
Windows 95
A, B, C, D ચાર ક્રમાનુસાર મહિનાના નામ છે, જેમાં D ૨૯ દિવસનો મહિનો હોય તો A કયો મહિનો થશે ?
Anonymous Quiz
10%
ડિસેમ્બર
21%
ફેબ્રુઆરી
13%
માર્ચ
56%
નવેમ્બર
તાજેતરમાં ભારતે કયા રોગ માટેની પ્રથમ સ્વદેશી રસી 'ન્યુમોકોકલ પોલીસેકરાઈડ કંજુગેટે વેક્સીન' વિકસાવામાં આવી છે ?
Anonymous Quiz
54%
COVID-19
14%
ટાઈફોઈડ
10%
ધનુર
22%
ન્યુમોનિયા
ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?
Anonymous Quiz
19%
ઉત્પ્રેક્ષા
54%
રૂપક
16%
વ્યતિરેક
12%
ઉપમા