Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
સ્પીકર દ્વારા માન્ય થયેલા સવાલોમાંથી કયો સવાલ સૌથી મહત્વનો ગણી શકાય ?
Anonymous Quiz
17%
ટૂંકી મુદતના
51%
તારાંકિત
22%
પૂરક
10%
અતારાંકિત
Windows NT નું પૂરું નામ કયું છે ?
Anonymous Quiz
30%
Windows Next Technology
23%
Windows New Terminology
34%
Windows New Technology
14%
Windows New Technogeneration
મહેશે એક સ્ત્રીને કહ્યું, "તારી મા ના પતિની બહેન મારી મા છે". તો મહેશનો તે સ્ત્રી સાથે કયો સબંધ ગણાય ?
Anonymous Quiz
25%
ભાઈ
38%
ભત્રીજો
12%
કાકા
25%
પિતરાઈ
👍1
તાજેતરમાં ભારતમાં કોના દ્વારા 'ભારત' નામનું સ્વદેશી ડ્રોન વિકસિત કરવામાં આવ્યું ?
Anonymous Quiz
12%
TBRL
24%
HAL
47%
ISRO
17%
DRRL
અલંકાર : 'ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો'
Anonymous Quiz
70%
વર્ણાનુપ્રાસ
14%
ઉત્પ્રેક્ષા
12%
શ્લેષ
4%
વ્યતિરેક
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ગાંધીનગર 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡

👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 8th Rankમાં સફળ ઉમેદવાર...

🏅 ઉત્પલ પાટીલ 🏅

✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨

✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/BI2atvCVa8g
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ગાંધીનગર 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡

👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 263th Rankમાં સફળ ઉમેદવાર...

🏅 રાકેશ ગોસાઈ 🏅

✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨

✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/twfTCc1Yi34
ભારતીય સ્પર્ધા પંચના અધ્યક્ષ અને સભ્યોના નામોની ભલામણ કરનારી પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
Anonymous Quiz
40%
સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ કે તેઓ સૂચવે તે
42%
વડાપ્રધાન
15%
નાણાંપ્રધાન
4%
ઉદ્યોગપ્રધાન
પંચબલીની પૂજા નીચેના પૈકી કયો ઉત્સવ સૂચવે છે ?
Anonymous Quiz
11%
નવરાત્રી
33%
પલ્લી
25%
મહાશિવરાત્રી
32%
ઋષિપંચમી
'સરજુ' નું ગાન નીચે પૈકી કયા લોકસમુદાય સાથે સંકળાયેલ છે ?
Anonymous Quiz
26%
કાઠી દરબાર
32%
મેર
31%
કણબી
11%
રબારી
ઝવેરબાપુએ લોકભારતીમાં ઘઉંની નવી જાત 'લોકવન' વિકસાવી તેનો ઉલ્લેખ સદભિઃ સંગમાં છે તેના લેખક કોણ છે ?
Anonymous Quiz
16%
યશવંત શુક્લા
32%
જોસેફ મેકવાન
42%
મનુભાઈ પંચોલી
9%
સુરેશ જોશી
નીચેનામાંથી કયા ગ્રહની કક્ષા પૃથ્વી કરતા નાની છે ?
Anonymous Quiz
47%
શુક્ર
28%
મંગળ
12%
ગુરુ
12%
શનિ
ફિલ્મના બે કલાકારો છે એમાંથી એક, બીજાના પુત્રનો પિતા છે . તો એ બંને વચ્ચે કયો સબંધ છે ?
Anonymous Quiz
38%
દાદા અને પુત્ર
21%
પતિ અને પત્ની
34%
પિતા અને પુત્ર
6%
દાદા અને પૌત્રી