મશીનમાં ડેટા પૂરવા માટે હેરમાન હોલેરિથ શેનો ઉપયોગ કરતા હતા ?
Anonymous Quiz
38%
પંચકાર્ડ
25%
એબેકસ
26%
સ્લાઈડ રુલ
11%
હાર્વડ માર્ક-I
તાજેતરમાં GI Tag માટે નોંધણી કરવામાં આવેલ 'માતાની પછેડી' સાથે કયો લોક-સમુદાય સંકળાયેલો છે ?
Anonymous Quiz
15%
રબારી
22%
ભરવાડ
35%
ચારણ
27%
દેવીપૂજક
નોરતાંની નવ દેવીઓ ગણાય છે જે પૈકી પહેલા અને ત્રીજા નોરતાંએ અનુક્રમે કઈ દેવીઓની પૂજા થાય છે ?
Anonymous Quiz
27%
કાત્યાયની, કાલરાત્રી
35%
શૈલપુત્રી, ચંદ્રઘંટા
18%
સિદ્ધદાત્રિ, કુષ્માંડા
20%
શૈલપુત્રી, મહાગૌરી
કયા દિવસે ઈન્દ્રરાજાની છડીનો લોકઉત્સવ ઉજવામાં આવે છે ?
Anonymous Quiz
19%
શ્રાવણ સુદ દશમ
40%
અષાઢ સુદ દશમ
31%
ભાદરવા સુદ દશમ
9%
અષાઢ વદ દશમ
રેડિયો, દૂરદર્શન પર કોના દ્વારા 'ગપસપ' શ્રેણી ચલાવવામાં આવતી હતી ?
Anonymous Quiz
19%
સુરેશ જોશી
49%
બકુલ ત્રિપાઠી
25%
જોસેફ મેકવાન
7%
નારાયણ દેસાઈ
ઈન્ટરનેશનલ કોર્ટમાં પ્રથમ ભારતીય ન્યાયમૂર્તિ કોણ હતા ?
Anonymous Quiz
28%
ડૉ. નાગેન્દ્રસિંહ
41%
પી.એન. ભગવતી
23%
વેંકટ રામૈયા
8%
લલિતમોહન શર્મા
નીચેનામાંથી શેમાં ડેટા અને પ્રોગ્રામનો સંગ્રહ કરવામાં આવે છે ?
Anonymous Quiz
21%
સ્મૃતિ
35%
બાઈટ
22%
બીટ
21%
પ્રોગ્રામ
મનોજને બતાવી પ્રકાશે કહ્યું, " આની મા મારી માની એક માત્ર પુત્રી છે " તો મનોજનો પ્રકાશ સાથે કયો સબંધ છે ?
Anonymous Quiz
51%
ભાણેજ
14%
કાકા
26%
ભાઈ
9%
ભત્રીજો
ગુજરાતની નવી ઉદ્યોગ નીતિ બજાર ભાવના ૬% દરે કેટલા વર્ષ માટે સરકારી જમીન લીઝ પર આપવામાં આવશે ?
Anonymous Quiz
23%
50
41%
30
31%
20
5%
45
બે પદ, પદ સમૂહો અને બે વાક્યોને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ?
Anonymous Quiz
12%
નામયોગી
73%
સંયોજક
10%
અનુગ
5%
વિશેષણ
ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?
Anonymous Quiz
26%
અસંગઠિત ક્ષેત્ર
16%
ખેતી
41%
ઉદ્યોગ ક્ષેત્ર
18%
માળખાગત સવલતો
દરિયાપીરના ઘોડાનો ઉત્સવ ઉજવ્યા વિના કઈ જાતિના લોકો લગ્નનો ઉત્સવ ઉજવી શકતા નથી ?
Anonymous Quiz
21%
કોળી
16%
રબારી
38%
મેર
25%
ભીલ
ડાંગના આદિવાસીઓ કયા દિવસથી દિવાળીનો તહેવાર ઉજવે છે ?
Anonymous Quiz
25%
અગિયારસ
47%
વાઘબારસ
15%
ધનતેરસ
13%
કાળીચૌદસ
રમણભાઈ નીલકંઠની અધૂરી નવલકથા કઈ છે ?
Anonymous Quiz
25%
ભદ્રંભદ્ર
37%
શોધમાં
23%
ધર્મ અને સમાજ
15%
રાઈનો પર્વત