ગુજરાતની પ્રથમ દલિત નવલકથા કઈ છે ?
Anonymous Quiz
19%
કરણઘેલો
17%
સરસ્વતીચંદ્ર
49%
આંગળીયાત
15%
જનમટીપ
નીચેનામાંથી કયો પ્રકાશીય રીતે માહિતીનો સંગ્રહ કરવાનો એકમ છે ?
Anonymous Quiz
43%
કોમપેક્ટ ડિસ્ક
28%
ચુંબકીય તકતી
19%
બિનચુંબકીય તકતી
10%
એકપણ નહિ
એક વ્યક્તિનો પરિચય આપતા એક મહિલાએ કહ્યું, " તે મારી માની માનો એક માત્ર પુત્ર છે. તો તે મહિલા તે વ્યક્તિને શું થાય " ?
Anonymous Quiz
38%
ભાણી
12%
કાકી
39%
બહેન
10%
મા
તાજેતરમાં ગુજરાતના સુરતની બે વિદ્યાર્થીનીઓ દ્વારા ક્ષુદ્વગ્રહની શોધ કરવામાં આવી છે તેને શું નામ આપવામાં આવ્યું ?
Anonymous Quiz
23%
HLV - 2514
35%
HLV - 1414
32%
HLV - 2525
10%
HLV - 2526
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
10%
શંભુપ્રસાદ ત્રિવેદી
29%
અમૃતલાલ શેઠ
47%
શામળદાસ ગાંધી
14%
નાનજી મહેતા
ઊંડી કાળી જમીનનો ઘેરો કાળો રંગ કયા ખનીજને આભારી છે ?
Anonymous Quiz
13%
કૅલ્શિયમ
28%
મેગ્નેટાઇટ
22%
ટિટાની ફેરસ
36%
ઉપરોક્ત તમામ
ભારતમાં નવા મંત્રાલય અથવા વિભાગની રચના કરવાનું કામ કોનું છે ?
Anonymous Quiz
9%
ન્યાયતંત્ર
24%
વહીવટી
27%
ધારાકીય
41%
આપેલ તમામ
ડાયહાઈડ્રોજન નીચેનામાંથી શેમાં ઉપયોગી છે ?
Anonymous Quiz
11%
બળતણ કોષમાં
26%
એમોનિયાની બનાવટમાં
25%
વનસ્પતિ ઘીની બનાવટમાં
38%
ઉપરોક્ત તમામ
બેરિયમ પેરોક્સાઇડમાંથી કયા વૈજ્ઞાનિકે હાઈડ્રોજન પેરોકસાઈડ મેળવ્યો ?
Anonymous Quiz
17%
જે.એલ.લેનાર્ડ
38%
જે.જે.થોમસન
35%
જે.એલ.થિનાર્ડ
11%
ગોલ્ડસ્ટીન
ભારતે સ્વદેશ-નિર્મિત કઈ ઍન્ટિ-ટૅન્ક ગાઈડેડ મિસાઇલનું તાજેતરમાં સફળ પરીક્ષણ કર્યું ?
Anonymous Quiz
23%
શેષનાગ
23%
અસ્ત્ર
41%
ધૃવાસ્ત્ર
13%
પૃથ્વી
તાજેતરમાં કોણે 'Fit India Youth Clubs' પહેલનો શુભારંભ કરાવ્યો છે ?
Anonymous Quiz
29%
નરેન્દ્ર મોદી
43%
કિરણ રીજ્જુ
15%
અમિત શાહ
12%
રાજ્યવર્ધન રાઠોડ