Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
IRDAમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે ?
Anonymous Quiz
36%
9
29%
10
28%
11
7%
12
સૌરાષ્ટ્રના કારડીયા રાજપૂતો દ્વારા રમાતી આંબલી કાઢવાની રમત કયા પ્રસંગે રમે છે ?
Anonymous Quiz
9%
દિવાળી
41%
અખાત્રીજ
39%
હોળી
10%
નાગપાંચમ
નીચેના પૈકી કયા ઉત્સવોને કૃષિઉત્સવ ગણી શકાય છે ?
Anonymous Quiz
35%
હોળી
15%
દિવાળી
10%
નવરાત્રી
40%
ઉપરોક્ત તમામ
ભાવનગરના દીવાન શામળદાસ ગાંધીના પ્રાઇવેટ સેક્રેટરી કોણ હતા ?
Anonymous Quiz
18%
ગિજુભાઈ બધેકા
28%
ગૌરીશંકર જોશી
32%
ગોવર્ધનરામ ત્રિપાઠી
22%
ગુલાબદાસ બ્રોકર
'પ્લાનિંગ ફોર ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?
Anonymous Quiz
15%
વિનોબા ભાવે
21%
જસવંતસિંહ
34%
અબ્દુલ કલામ
29%
સર વિશ્વેસરૈયા
કયા પ્રિન્ટરમાં ટોનર અને ડ્રમ રોલ વપરાય છે ?
Anonymous Quiz
23%
ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર
38%
ઈન્કજેટ પ્રિન્ટર
35%
લેસર પ્રિન્ટર
3%
એકપણ નહિ
મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?
Anonymous Quiz
10%
ભત્રીજી
74%
બહેન
10%
ફોઈ
6%
ભાણેજ
તાજેતરમાં ભારત સરકાર દ્વારા ક્યાં સુધીમાં 'શૂન્ય રોડ અકસ્માત મૃત્યુદર' નું લક્ષ્ય નક્કી કરેલ છે ?
Anonymous Quiz
19%
2022
29%
2024
31%
2025
22%
2030
અલંકાર : 'ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે.'
Anonymous Quiz
11%
વ્યાજસ્તુતિ
56%
સજીવારોપણ
13%
અનન્વય
20%
રૂપક
શબ્દસમૂહ : 'ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું'
Anonymous Quiz
7%
અસંગત
61%
અરણ્યરુદન
24%
અસાધ્ય
8%
અધ્યાત્મ
ચુકવણીની વ્યવસ્થા ઉપર નિયમન રાખવાની સત્તા RBI ને ક્યારે મળી ?
Anonymous Quiz
28%
1969
37%
2003
26%
2001
9%
2010
કયા દિવસે આંખોમાં મેશ આંજવાનું વિશેષ મહત્ત્વ છે ?
Anonymous Quiz
9%
હોળી
13%
અખાત્રીજ
73%
કાલી ચૌદશ
5%
શીતળા સાતમ
હળોતરાં એ કયા પ્રદેશના ખેડૂતોનો આગવો લોકઉત્સવ છે ?
Anonymous Quiz
16%
કચ્છ
28%
સૌરાષ્ટ્ર
43%
ઉત્તર ગુજરાત
14%
દક્ષિણ ગુજરાત