એક બાબત જે રાજ્યસભાને વિધાનપરિષદથી અલગ પાડે છે તે નીચેનામાંથી કઈ છે ?
Anonymous Quiz
19%
પરોક્ષ ચૂંટણી
45%
મહાભિયોગની સત્તા
18%
સભ્યોનું નામાંકન
18%
સભ્યપદની મુદ્દત
આધુનિક આવર્ત કોષ્ટકના કયા વિભાગમાં આંતરસંક્રાંતિ તત્વો આવેલાં છે ?
Anonymous Quiz
24%
P
39%
S
26%
D
12%
F
કોઈપણ નેટવર્કમાં વિશેષ નિયમો અથવા માપદંડોને શું કહેવામાં આવે છે ?
Anonymous Quiz
64%
પ્રોટોકોલ
18%
ઇન્ટરફેસ
12%
નોડ
5%
ઍપ્લિકેશન
ભારતે સાયબર ખતરા સામે લડવા કયા દેશ સાથે સમજૂતી કરી છે ?
Anonymous Quiz
15%
ફ્રાન્સ
60%
ઇઝરાયેલ
8%
ઈરાન
17%
રશિયા
'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' પર CII National Digital સંમેલનનું ઉદઘાટન કોણે કર્યું હતું ?
Anonymous Quiz
34%
નરેન્દ્ર મોદી
20%
અમિત શાહ
30%
પિયુષ ગોયેલ
15%
નિર્મલા સીતારમન
રૂઢિપ્રયોગ : 'રસાતાળ જવું'
Anonymous Quiz
19%
ચોંકી ઊઠવું
8%
માર મારવો
19%
તકરાર કરવી
54%
પૂરી પાયમાલી થવી
કચ્છના કયા રાજાએ ગુજરાતમાં દૂધપીતીના રિવાજ પર પ્રતિબંધ મુક્યો હતો ?
Anonymous Quiz
17%
રાવ દેશળજી
33%
રાવ હમીરજી
30%
રાવ દુદાજી
20%
રા' ખેંગાર
નીચેનામાંથી કયા આરબ ભૂગોળવેત્તાએ ગુજરાતનાં ખંભાત, ભરૂચ, સંજાણ, સોપારા જેવા બંદરોની મુલાકાત લીધી હતી ?
Anonymous Quiz
7%
અબુ-લાલા-મૌદુદી
45%
અબુલ-હસન-મસુદી
35%
મુહમ્મદ કાસીમ
13%
અબુલ-હસન-ખિરકાની
નીચેના પૈકી કોણ મતદાન મથક પર ચૂંટણી યોજે છે ?
Anonymous Quiz
21%
પૉલિંગ ઓફિસર
47%
પ્રિસાઈડીંગ ઓફિસર
20%
રેવન્યુ ઓફિસર
12%
એકપણ નહિ