Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ગુજરાતના પ્રથમ મુસ્લિમ વહીવટદાર કોણ હતા ?
Anonymous Quiz
9%
ખુદાવંદખાન
71%
અલપખાન
13%
સરવરખાન
7%
મહીમખાન
સેફ્રોન ક્રાંતિ કયા ઉત્પાદન સાથે સંકળાયેલી છે ?
Anonymous Quiz
22%
શણ ઉત્પાદન
43%
કેસર ઉત્પાદન
23%
વાંસ ઉત્પાદન
13%
જૈવિક કૃષિ
ભારતના નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક માટે નીચેના પૈકી કયું અન્વેષણ વિવેકાધિર હેઠળનું છે અને આવશ્યક નથી ?
Anonymous Quiz
23%
હિસાબી અન્વેષણ
25%
સત્તાનું અન્વેષણ
25%
વિનિયોગનું અન્વેષણ
26%
માલિકીનું અન્વેષણ
👍1
હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ............ દ્વારા થાય છે.
Anonymous Quiz
25%
બૃહદ્‌મસ્તિષ્ક
25%
લઘુમસ્તિષ્ક
21%
મધ્યમગજ
29%
લંબમજજા
‘વિકીરણ-ઉત્સર્જન’ની શોધ કોણે કરી હતી ?
Anonymous Quiz
29%
મેડમ ક્યુરી
41%
હેનરી બેકવેરલ
25%
પિઅરી ક્યુરી
5%
ઉપર પૈકી એકપણ નહિ
Power Pointમાં એકના જેવી જ બીજી સ્લાઇડ બનાવવા માટે શોર્ટકટ કી....
Anonymous Quiz
28%
CTRL + D
20%
ALT + D
24%
SHIFT + D
28%
CTRL + ALT + D
બેરોજગાર લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવા ભારત સરકાર દ્વારા તાજેતરમાં કયું પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
54%
PRAGYATA
17%
CPGRAMS
18%
DIGI LOCKER
11%
ASEEM
શિષ્ટરૂપ : 'ભવાં'
Anonymous Quiz
18%
આગ
33%
લગની
38%
ભમ્મર
11%
ખલ
શબ્દસમૂહ : ‘ધીમે-ધીમે પગચંપી કરવી’
Anonymous Quiz
23%
હરવર કરવું
26%
તળાંસવું
42%
બિલ્લી પગે
9%
સન્નાટો
👍1
કચ્છમાં આવેલ માતાના મઢ ખાતે આશાપુરા મંદિર કોને બંધાવ્યું હતું ?
Anonymous Quiz
28%
ઇનામદાર તાજબેકર
29%
રણછોડલાલ ઝવેરી
27%
નાનજી કાલિદાસ
17%
સુંદરજી શિવજી
માર્કોપોલોએ ગુજરાતના કયા બંદરની મુલાકાત લીધી હતી ?
Anonymous Quiz
22%
ભરૂચ
54%
ખંભાત
15%
સુરત
9%
ઘોઘા