તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને બાગાયતને આવકનો સ્ત્રોત બનાવવા બદલ ‘સ્કાૅચ પ્લેટીનિયમ ઍવાૅર્ડ’ આપવામાં આવ્યો ?
Anonymous Quiz
21%
રાજકોટ
35%
ડાંગ
34%
નર્મદા
10%
પંચમહાલ
ભારતે કયા દેશ સાથે પ્રથમ 'કન્ટેનર ટ્રેન' સેવા શરુ કરી છે ?
Anonymous Quiz
16%
ભુતાન
46%
બાંગ્લાદેશ
27%
મ્યાનમાર
11%
નેપાળ
રૂઢિપ્રયોગ : 'પુરાણ નીકળવું'
Anonymous Quiz
4%
પુરાણ વાંચવું
8%
ચર્ચા કરવી
13%
જાહેરાત થવી
75%
એક વાતના સંદર્ભમાંથી બીજી વાતો નીકળવી
મૈત્રકવંશનો કયો રાજા યુદ્ધમાં ગજવ્યૂહ રચવામાં કુશળ હતો ?
Anonymous Quiz
17%
ઘરસેન ચોથો
34%
શિલાદિત્ય સાતમો
40%
ધ્રુવસેન બીજો
9%
ખરગ્રહ બીજો
'અરવલ્લીની પૂંછ' તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
21%
જોધપુર ટેકરા
24%
ગુલબાઈ ટેકરા
20%
સરખેજ ટેકરા
35%
થલતેજ ટેકરા
ઝોનલ કાઉન્સિલ.........છે.
Anonymous Quiz
16%
બંધારણીય સંસ્થા
35%
કારોબારી સંસ્થા
22%
પરામર્શક સંસ્થા
28%
સલાહકાર સંસ્થા
જો વાતાવરણ ન હોય તો દિવસનાં સમયમાં શું ફેરફાર થાય ?
Anonymous Quiz
18%
વધી જાય છે
15%
અડધો થઈ જાય
48%
કોઈ ફરક ન પડે
19%
ઘટી જાય
આર્મસ્ટ્રોન્ગ તરફથી ‘માસ્ટર ઑફ નાઇટ્રાઇટ’નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું ?
Anonymous Quiz
26%
ડૉ.પ્રફુલચંદ્ર રોય
43%
ડૉ.વિક્રમ સારાભાઈ
13%
સલીમ અલી
18%
ત્રિભુવનદાસ ગજ્જર
Wordમાં ફકરાને જસ્ટીફાઇ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
17%
ALT + J
21%
CTRL + G
57%
CTRL + J
6%
એકપણ નહિ