'ઇન્ટરનૅશનલ જસ્ટિસ ડે' ક્યારે ઉજવવામાં આવે છે ?
Anonymous Quiz
18%
૧૫ જુલાઈ
34%
૧૬ જુલાઈ
36%
૧૭ જુલાઈ
12%
૧૮ જુલાઈ
તાજેતરમાં નવા આરોગ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Anonymous Quiz
17%
લવ અગ્રવાલ
31%
સુશીલ કુમાર
33%
રાજેશ ભૂષણ
19%
અનિલ જૈન
રૂઢિપ્રયોગ : ‘નસેનસમાં ઊતરી જવું’
Anonymous Quiz
6%
મન ભ્રમમાં પડવું
19%
આકુળવ્યાકુળ થવું
13%
મગજ ઠેકાણે ન રહેવું
62%
જીવનમાં વણાઈ જવું
શબ્દસમૂહ : 'ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં'
Anonymous Quiz
25%
પલાણ
19%
અણવટ
48%
પેંગડાં
9%
ભ્રૂકુટિ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'ભૂરકી'
Anonymous Quiz
31%
સૂવર્ણ રંગ
35%
ડરી જવું
19%
પ્રેમદા
16%
જાદુમંત્ર
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍
🔥 Target સરકારી નોકરી🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક,
TET / TAT / HTAT
💡 ફ્રી લેક્ચર💡
👤 સાદી અને સરળ ભાષામાં આપની સમક્ષ ઉપસ્થિત છે સાહિત્ય રૂપી જ્ઞાનનો ખજાનો લઈને.
-- હિતેન્દ્રસિંહ ગોહિલ સર --
📚 ગુજરાતી સાહિત્ય : મહત્વની સંસ્થાઓ📚
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/MKiLsx9fGqg
🔥 Target સરકારી નોકરી🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક,
TET / TAT / HTAT
💡 ફ્રી લેક્ચર💡
👤 સાદી અને સરળ ભાષામાં આપની સમક્ષ ઉપસ્થિત છે સાહિત્ય રૂપી જ્ઞાનનો ખજાનો લઈને.
-- હિતેન્દ્રસિંહ ગોહિલ સર --
📚 ગુજરાતી સાહિત્ય : મહત્વની સંસ્થાઓ📚
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/MKiLsx9fGqg
YouTube
ગુજરાતી સાહિત્ય | સંસ્થાઓ | (Gujarati)
KISWA CAREER ACADEMY
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
ગુજરાતી સાહિત્ય | સંસ્થાઓ | (Gujarati)
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
ગુજરાતી સાહિત્ય | સંસ્થાઓ | (Gujarati)
કુમારપાળે વ્યાકરણ વિષયક કયો ગ્રંથ લખ્યો ?
Anonymous Quiz
32%
દ્વયાશ્રય
24%
ગણદર્પણ
30%
કુમારપાળ-પ્રતિબોધ
14%
વસંતવિલાસ
કઈ નદીને ઘોડાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
14%
નર્મદા
24%
તાપી
58%
દમણગંગા
5%
સાબરમતી
સંઘ લોકસેવા આયોગના સભ્યપદેથી નિવૃત્ત થયા બાદ ફરીથી તે જગ્યા પર સભ્ય તરીકે પુનઃનિમણૂક આપી શકાતી નથી તેવી જાેગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં થયેલી છે ?
Anonymous Quiz
21%
અનુ.૩૧૬
35%
અનુ.૩૧૮
34%
અનુ.૩૧૯
10%
અનુ.૩૨૦
ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
25%
હાઇડ્રોજન
28%
નાઇટ્રોજન
16%
ઑક્સિજન
30%
બધા સાચા
કાર્તેઝીય ડ્રાઇવર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
Anonymous Quiz
18%
ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત
35%
તરતા પદાર્થનો સિદ્ધાંત
33%
વિદ્યુત વિભાજનનો સિદ્ધાંત
14%
ઉષ્ણતાનયનનો સિદ્ધાંત
મેગ્નીફાયર બટન........માં ઉપલબ્ધ છે.
Anonymous Quiz
22%
Formatting
46%
Print Preview
22%
Format
10%
None of these
રૂઢિપ્રયોગ : 'પોબારા ગણી જવું'
Anonymous Quiz
13%
જતું કરવું
45%
સ્તબ્ધ બની જવું
14%
નિરાંત થવી
28%
નાસી જવું