કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
32%
ગોંડલના ભગવતસિંહજી
6%
રાજકોટના લાખાધિરાજ
13%
નવાનગરના રણજીતસિંહજી
48%
મોરબીના વાઘજી-બીજા
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ?
Anonymous Quiz
11%
મેન્ડેમસ
27%
કૉ-વોરંટો
56%
હેબિયસ કોપર્સ
7%
સર્ટિઓરરી
પ્રિઝમમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે ?
Anonymous Quiz
27%
લાલ
11%
લીલો
21%
વાદળી
41%
જાંબલી
સજીવ અને નિર્જીવને જોડતી કડી કોને કહે છે ?
Anonymous Quiz
19%
બેક્ટેરિયા
36%
પ્રજીવ
17%
ફૂગ
28%
વાઈરસ
વિશ્વનું સૌપ્રથમ વાયરલેસ ડિસ્પ્લે વેન્ટિલેટર ક્યાં તૈયાર કરવામાં આવ્યું ?
Anonymous Quiz
24%
ન્યુજર્સી
29%
ટોકિયો
33%
સુરત
14%
કેરળ
શબ્દસમૂહ : "પહેલાના સમયમાં આવી ગયેલું"
Anonymous Quiz
17%
પુનરાવર્તીત
55%
પુરોગામી
18%
અનુગામી
10%
અભૂતપૂર્વ
રૂઢિપ્રયોગ : 'ઊંટ મારવું પડે એવી તરસ લાગી'
Anonymous Quiz
42%
ખુબ તરસ લાગવી
25%
સહનશક્તિ હોવી
28%
સંગ્રહવૃત્તિ હોવી
5%
હેરાન કરવું