સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે ?
Anonymous Quiz
8%
મૌર્યવંશ
6%
ગુપ્તવંશ
8%
વાઘેલા વંશ
78%
સોલંકી વંશ
ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
Anonymous Quiz
20%
વડોદરા
12%
નર્મદા
15%
સુરત
53%
તાપી
રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?
Anonymous Quiz
13%
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
23%
રાષ્ટ્રપતિ
60%
રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ
4%
રાજ્યના મુખ્યમંત્રી
MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ?
Anonymous Quiz
12%
કેલ્શિયમ કાર્બોનેટ
27%
પોટેશિયમ ક્લોરાઇડ
40%
આયર્ન ઓક્સાઇડ
20%
મૅન્ગેનીઝ ડાયોક્સાઇડ
તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ?
Anonymous Quiz
12%
વાતાવરણીય પરાવર્તન
50%
વાતાવરણીય વક્રીભવન
9%
પરાવર્તન
29%
પૂર્ણ આંતરિક પરાવર્તન
ભારતે બરાક-8 મિસાઈલ (નેક્સ્ટ જનરેશન) નીચેનામાંથી કયા દેશના સહકારથી વિકસિત કરી છે ?
Anonymous Quiz
27%
રશિયા
31%
USA
18%
ફ્રાન્સ
25%
ઇઝરાયેલ
કહેવત : ‘સાપને ઘેર પરોણો સાપ’
Anonymous Quiz
4%
સાપને ઘેર સાપ મહેમાન ન બને.
83%
સમાન ગુણ સ્વભાવવાળાનો એકબીજા સાથેનો વ્યવહાર અનુકૂળ હોય છે.
7%
સાપનો સાપ મહેમાન હોય, બીજું કોઈ નહિ.
6%
સાપ જ સાપને આવકારે.
રૂઢિપ્રયોગ : ‘સોદરી વળવી’
Anonymous Quiz
50%
સંતોષ થવો
27%
કંટાળો આવવો
15%
હેરાન થવું
8%
ગુસ્સો આવવો