Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?
Anonymous Quiz
52%
વડોદરા
28%
ગોંડલ
18%
ભાવનગર
2%
જામનગર
ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે ?
Anonymous Quiz
16%
ચરોતર
17%
કાનન
60%
ઘેડ
7%
માળ
બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની છે ?
Anonymous Quiz
30%
સંસદ
47%
સર્વોચ્ચ અદાલત
12%
બંધારણ સમિતિ
12%
રાષ્ટ્રપતિ
નીચેનામાંથી કયું વિટામીન લોહી જામી જવા માટે જરૂરી છે ?
Anonymous Quiz
6%
A
13%
D
77%
K
4%
C
ગુગલ કંપનીમાં હાલના CEO કોણ છે ?
Anonymous Quiz
72%
સુંદર પિચાઈ
13%
સત્યા નાડેલા
6%
ટીમ કુક
9%
જેફ બેજાેસ
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પર્યટનને પ્રોત્સાહન આપવા કયા ટાપુને વિકસાવવાનું નક્કી કર્યું છે ?
Anonymous Quiz
20%
અલીયા
18%
ધંતૂરિયો
54%
પીરોટન
8%
શિયાળ
નીચેનામાંથી કયો શબ્દ ‘વસંત’ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ?
Anonymous Quiz
14%
મધુમાસ
20%
કુસુમારક
24%
બાહાર
42%
પર્જન્ય
શબ્દસમૂહ : ‘શરીરનો સૂડોળ બાંધો’
Anonymous Quiz
12%
કદ
58%
કાઠું
6%
માપ
23%
કદાવર
વિરુદ્ધાર્થી : ‘ગુરુ’
Anonymous Quiz
13%
શિક્ષક
7%
સ્વામી
8%
વિરાટ
72%
લઘુ