Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
Change the Gender of : Wizard
Anonymous Quiz
18%
Wizerdess
27%
Wizardy
24%
Wizardes
31%
Witch
'રસમ અહીંની જુદી નિયમ આવે નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા...’ કાવ્ય પંક્તિ કયા કવિની રચના છે ?
Anonymous Quiz
24%
અનિલ જોષી
33%
ભોગીલાલ ગાંધી
34%
મનોજ ખંડેરિયા
9%
ફુલચંદભાઈ શાહ
ઉપરાજ્યપાલની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે ?
Anonymous Quiz
58%
રાષ્ટ્રપતિ
9%
પ્રધાનમંત્રી
10%
ઉપરાષ્ટ્રપતિ
23%
રાજ્યપાલ
કાદર્મક રાજવંશનો સ્થાપક કોણ હતો ?
Anonymous Quiz
15%
જીવદામા
50%
ચષ્ટન
20%
ટસામોતિક
16%
જયદામા
ખેડા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
Anonymous Quiz
18%
વડોદરા
52%
સાબરકાંઠા
21%
અરવલ્લી
8%
આણંદ
ભારતીય સ્ટેટ બેંક ની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી?
Anonymous Quiz
22%
એમ.એલ.દાંતવાલા સમિતિ
23%
વૈદ્યનાથન સમિતિ
34%
એ.ડી.ગૌરવાલા સમિતિ
20%
નરસિંહમ્ સમિતિ
એક મહિલા એક પુરુષની ઓળખાણ આપતાં કહે છે કે તે પુરુષના ભાઈના પિતા મારા દાદાના એકમાત્ર દીકરા છે તો એ મહિલાને તે પુરુષ સાથે કયો સંબંધ હશે ?
Anonymous Quiz
39%
બહેન
41%
દીકરી
14%
કાકી
7%
માતા
નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ?
Anonymous Quiz
19%
છ
31%
ર
30%
ઠ
19%
ગ
ભારતીય રેલવે દ્વારા નીચેના પૈકી કઈ ભારતની સૌથી જૂની ચાલતી ટ્રેનનું પુનઃ નામકરણ નેતાજી એક્સપ્રેસ તરીકે કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
12%
હિમાલયન ક્વીન
31%
હાવરા-કલ્કા મેલ
32%
હાવરા-મદ્રાસ મેલ
25%
હાવરા-નવી દિલ્હી રાજધાની
કાગળ પર જળરંગવાળું રાધાના વેશમાં કૃષ્ણનું રેખાંકન રાજસ્થાનમાં કઈ કલમ તરીકે ઓળખાય છે?
Anonymous Quiz
25%
કિશનગઢ કલમ
36%
બુંદી કલમ
28%
જયપુર કલમ
11%
કોટા કલમ