Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
નીચેના પૈકી કયું જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી ?
Anonymous Quiz
16%
મૂડી કર
29%
અનુદાન સહાય
38%
ટર્મિનલ એન્યુઈટીઝ
17%
ઉપરોક્ત પૈકી કોઈપણ નહીં
👍1
મૌર્ય વહીવટીતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો ?
Anonymous Quiz
33%
સમાહર્તા
42%
મહાક્ષપટલીકા
15%
પ્રદ્વિવેકા
10%
સન્નિધાતા
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

💢 સંચાલક : ડૉ.શહેઝાદ કાજી

📋ADMISSION_OPEN📋
FOR
GPSC Class - 1/2
MOCK INTERVIEW

📌 તો આજે જ જોડાઓ કિશ્વા કૅરિયર ઍકૅડેમી માં અને મેળવો MOCK INTERVIEWનો લાભ તથા આદર્શ માર્ગદર્શન.

📌 રજીસ્ટ્રેશન માટે આજે જ સંપકૅ કરો.

📞. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
Forwarded from Kiswa Career Academy
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

💢 સંચાલક : ડૉ.શહેઝાદ કાજી

📋ADMISSION_OPEN📋
FOR
GPSC Class - 1/2
MOCK INTERVIEW

📌 તો આજે જ જોડાઓ કિશ્વા કૅરિયર ઍકૅડેમી માં અને મેળવો MOCK INTERVIEWનો લાભ તથા આદર્શ માર્ગદર્શન.

📌 રજીસ્ટ્રેશન માટે આજે જ સંપકૅ કરો.

📞. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
"પીમળવું" શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો છે?
Anonymous Quiz
58%
સુગંધ ફેલાવવી
23%
ફરીવાર
11%
પીવું
7%
બહાર જવું
ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેના ભારતના પૂર્વીય કિનારા કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
21%
થાલ ઘાટ
19%
સિરકાર
55%
કોરોમંડલ
6%
ઉપરના પૈકી કોઈ નહીં
કઈ પ્રજા પોતાની ઉત્પત્તિ સૂર્યવંશી રાજા યુવનાશ્વરથી થઇ હોવાનું દર્શાવે છે ?
Anonymous Quiz
34%
આહિર
35%
મેર
16%
રબારી
15%
કોળી
ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુક્ત ધારો ક્યારે અમલમાં આવ્યો હતો ?
Anonymous Quiz
39%
ઈ.સ. 1986
33%
ઈ.સ. 1985
23%
ઈ.સ. 1987
6%
ઈ.સ. 1980
🎉1
Forwarded from Kiswa Career Academy
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

💢 સંચાલક : ડૉ.શહેઝાદ કાજી

📋ADMISSION_OPEN📋
FOR
GPSC Class - 1/2
MOCK INTERVIEW

📌 તો આજે જ જોડાઓ કિશ્વા કૅરિયર ઍકૅડેમી માં અને મેળવો MOCK INTERVIEWનો લાભ તથા આદર્શ માર્ગદર્શન.

📌 રજીસ્ટ્રેશન માટે આજે જ સંપકૅ કરો.

📞. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
એકથી વધારે યુઝર એક જ પ્રોસેસર નો ઉપયોગ કરીને એકથી વધારે ટાસ્ક અને અમલમાં મુકે તેને શું કહેવાય છે?
Anonymous Quiz
5%
Single user
32%
Multi user
48%
Multi tasking
15%
Multi processing
નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે?
Anonymous Quiz
11%
ભુજથી દ્વારકા
35%
સાપુતારાથી દ્વારકા
30%
વલસાડથી ભુજ
24%
કંડલાથી સાપુતારા
માનવ અધિકારોની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવી હતી?
Anonymous Quiz
16%
1949
33%
1948
29%
1950
21%
1951