Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
મોમાઈ માતાને કાયા બે દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે ?
Anonymous Quiz
23%
લક્ષ્મી-પાર્વતી
27%
લક્ષ્મી-સરસ્વતી
26%
લક્ષ્મી-અંબાજી
24%
લક્ષ્મી-બહુચરા
દર બાર વર્ષે ભાદરવા માસે કરવામાં આવતાં 'જંગ' ને રબારી લોકો અન્ય કયા નામે ઓળખે છે ?
Anonymous Quiz
23%
પુંજ
26%
બોલાવો
15%
યાત્રા
36%
જાતર
વિભક્તિ : 'વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.'
'રહેતી'
Anonymous Quiz
14%
અપાદાન
41%
અધિકરણ
35%
સંબંધક
10%
સંપ્રદાન
કૃદંત : 'સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બંનવી દીધો.'
'આવીને'
Anonymous Quiz
24%
હેત્વર્થકૃદંત
24%
ભૂતકૃદંત
19%
ભવિષ્યકૃદંત
33%
સંબંધકકૃદંત
તાજેતરમાં સી પ્લેન સેવા ક્યાં શરુ કરવામાં આવી ?
Anonymous Quiz
8%
મહારાષ્ટ્ર
15%
ગોવા
10%
કેરળ
67%
ગુજરાત
Forwarded from Kiswa Career Academy
👉 કિશ્વા કેરિયર એકેડેમી દ્વારા GPSC વર્ગ 1 /2 ની મોક ટેસ્ટ સીરીઝ નુ આયોજન કરેલ છે .
👉 મુખ્ય પરીક્ષા માં લેખન પ્રેક્ટિસ અગત્ય નો ભાગ ભજવે છે.
👉જો આપ આપવા ઈચ્છતા હોવ તો
આપેલ નંબર પર આજે જ રજિસ્ટ્રેશન કરાવો.
ઓફિસ સમય: સવારે 10 AM - 5 PM

રજીસ્ટ્રેશન ફોન no.7226850500
( રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે )

👉 ટેસ્ટ સીરીઝ ની વિશષતાઓ
~GPSC ની નવી પેપર પદ્ધતિ મુજબ
~ નિષ્ણાત ફેકલ્ટી દ્વારા મૂલ્યાંકન
~ મોડેલ આન્સર સાથે
~કુલ 18 ટેસ્ટ


Join us:- telegram:https://t.me/Kiswa_Official_Gandhinagar
ગાંધીજીએ કોને "રાષ્ટ્રના પહેરેગીરી" કહયા હતા ?
Anonymous Quiz
18%
સરદાર વલ્લભભાઈ પટેલ
57%
ખાન અબ્દુલ ગફારખાન
17%
રવીન્દ્રનાથ ટાગોર
8%
વિનોબા ભાવે
કમાન્ડને અમલમાં મુકવા માટેની પ્રક્રિયા ......
Anonymous Quiz
21%
Fetching
22%
Storing
31%
Decoding
26%
Executing
બંધારણની કઈ અનુસૂચિમાં સ્થાનિક સ્વરરાજની સંસ્થાઓનો વિષય રાજ્યોને સોંપાયો છે ?
Anonymous Quiz
22%
અનુસૂચિ-૭
48%
અનુસૂચિ-૧૧
23%
અનુસૂચિ-૧૨
7%
અનુસૂચિ-૧૦
કયા રાજાએ 'સ્થમૂસલ' અને 'મહાશિલાકંટક' જેવા હથિયારનો પ્રયોગ કર્યો હતો. ?
Anonymous Quiz
21%
અજાતશત્રુ
31%
બીંબીસાર
30%
ચંદ્રગુપ્ત મૌર્ય
18%
ગૌતમીપુત્ર-શાતકર્ણી
માનવશરીરનો સૌથી મોટામાં મોટો કોષ કર્યો છે ?
Anonymous Quiz
14%
રુધિરકોષ
64%
ચેતાકોષ
15%
કણાભસૂત્ર
7%
લાયસોઝોમ
કઈ પ્રજા પોતાની ઉત્પત્તિ સૂર્યવંશી રાજા યુવનાશ્વરથી થઈ હોવાનું દર્શાવે છે ?
Anonymous Quiz
11%
રબારી
36%
મેર
41%
આહીર
12%
કોળી
👍1
કૃદંત : "ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું"
'ખરતો'
Anonymous Quiz
15%
ભૂતકૃદંત
61%
વર્તમાનકૃદંત
16%
વિધ્યર્થકૃદંત
9%
સંબંધકકૃદંત
તાજેતરમાં WIPO દ્વારા રજુ કરાવવામાં આવેલ 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષ - 2020'માં ભારતનું સ્થાન કેટલામું છે ?
Anonymous Quiz
29%
52
31%
40
18%
50
22%
48