Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ગિરનાર પર્વતના અન્ય સમાનાર્થી શબ્દોમાં કયો સાચો નથી ?
Anonymous Quiz
24%
રૈવત
16%
ઉજ્જયંત
36%
સિધ્ધાચલ
23%
કુમુદ પર્વત
કમ્પ્યુટર ડેટાને અનેક રીતે અર્થઘટિત કરે છે તે પ્રક્રિયાને શું કહે છે ?
Anonymous Quiz
16%
Utilizing
30%
Fetching
27%
Upgrading
27%
Processing
જુદા જુદા કામો સરકારનાં જુદા જુદા વિભાગોને સોંપવામાં આવે તો તેને કેવું વિકેન્દ્રીકરણ કહેવાય ?
Anonymous Quiz
14%
કાર્યાત્મક
15%
ભૌગોલિક
22%
રાજકીય
49%
વહીવટી
'જીવક' કયા રાજાનો વૈદ્ય હતો ?
Anonymous Quiz
31%
બિંબિસાર
30%
કાલાશોક
23%
ઉદયન
16%
અજાતશત્રુ
કઈ જાતિમાં 'હાથી' ની લાજ કાઢવાનો રિવાજ જોવા મળે છે ?
Anonymous Quiz
26%
વાઘરી
38%
મેર
26%
કોળી
10%
ભરવાડ
ત્રિકોણ આકારનું ખીજડાના લાકડામાંથી ઘડેલું સ્વરૂપ કયા માતાજીનું પૂજાય છે ?
Anonymous Quiz
30%
રાંદલ
35%
શિકોતરી
27%
શીતળા
8%
મેલડી
કૃદંત : 'પૂરીઓ વણતાં-વણતાં મેં કહ્યું'
Anonymous Quiz
66%
વર્તમાનકૃદંત
14%
ભવિષ્યકૃદંત
13%
ભૂતકૃદંત
7%
વિધ્યર્થકૃદંત
વિભક્તિ : 'આખો દિવસ રમ્યા પછી તે રાતે વહેલો સૂઈ ગયો.'
'રાતે'
Anonymous Quiz
16%
કરણ
36%
સંબોધન
37%
અધિકરણ
11%
અપાદાન
તાજેતરમાં કઈ IIT દ્વારા સંસ્કૃતમાં પ્રાચીન વિજ્ઞાન ભણાવવા માટે નવો અભ્યાસ ક્રમ રજૂ કર્યો ?
Anonymous Quiz
18%
IIT - દિલ્હી
43%
IIT - મદ્રાસ
25%
IIT - ઈન્દોર
14%
IIT - ખડગપુર
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી 💥💥

✨ ગજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡️⚡️ફરી લેક્ચર ⚡️⚡️

📚 ગજરાતી વ્યાકરણ : 'સમાસ' 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/SKVgNYXlGSI
સહજાનંદ સ્વામીએ કયા દિવસે શિક્ષાપત્રી સમગ્ર જનસમુદાયના હાથમાં મૂકી ?
Anonymous Quiz
29%
માગશર સુદ અગિયારસ
29%
શરદપૂનમ
38%
વસંતપંચમી
4%
ગણેશ ચતુર્થી
કી-બોર્ડમાં કેટલા પ્રકારની કી હોય છે ?
Anonymous Quiz
23%
3
31%
4
29%
5
18%
7
સનદી સેવામાંની વ્યક્તિઓને કેવી કારોબારી કહે છે ?
Anonymous Quiz
21%
હંગામી
44%
કાયમી
29%
નિશ્ચિત મુદતવાળી
6%
૧૦ વર્ષની મુદતવાળી
તાજેતરમાં બાળકો માટેનું સૌપ્રથમ વર્તમાનપત્ર 'The Young Minds' કયા રાજ્ય દ્વારા શરુ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
21%
ઓડિશા
33%
આસામ
33%
આંધ્રપ્રદેશ
13%
પશ્ચિમ બંગાળ
ભારત પર સૌપ્રથમ વિદેશી આક્રમણની શરૂયાત કયા વંશના રાજાઓએ કરી હતી ?
Anonymous Quiz
17%
હખામ વંશ
48%
કુષાણ વંશ
19%
કાકતીય વંશ
16%
યાદવ વંશ