સાતેય ખંડમાં કાર્યક્રમ આપનાર પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક નીચેનામાંથી કોણ છે?
Anonymous Quiz
20%
બિસમિલ્લાખાન
31%
પંડિત જસરાજ
46%
પંડિત ઓમકાર ઠાકુર
4%
એકપણ નહિ
નીચેનામાંથી કઈ મેમરી અસ્થાયી (વોલેટાઇલ) પ્રકારની છે ?
Anonymous Quiz
39%
RAM
36%
ROM
18%
FLOPPY
7%
HARD DISK
ગૌચર ઉપરનાં દબાણના કિસ્સામાં કયા કાયદા હેઠળ પોલીસ ફરિયાદ થાય ?
Anonymous Quiz
26%
ભારતીય દંડ સંહિતા
41%
ફોજદારી કાર્યવાહી અધિનિયમ
22%
મુંબઈ જિલ્લા પોલીસ ધારો
11%
એકપણ નહિ
સૌપ્રથમ કયા વૈજ્ઞાનીકે સજીવોના વર્ગીકરણની શરૂઆત કરી ?
Anonymous Quiz
38%
કેરોલસ લિનિયસ
23%
લૈમાર્ક
17%
જોન રે
23%
એરિસ્ટોટલ
શેત્રુજ્ય પર આવેલી મોતીશાની ટૂંક પર કયા દિવસે મેળો ભરાય છે ?
Anonymous Quiz
20%
ભાદરવી પૂનમ
41%
કાર્તકી પૂનમ
25%
મહા પૂનમ
14%
ચૈત્રી પૂનમ
અગાધ પાણી વડે રક્ષાયેલા દુર્ગને શું કહે છે ?
Anonymous Quiz
19%
દેવદુર્ગ
32%
ગિરિદુર્ગ
41%
ઔદકદુર્ગ
8%
ધનુદુર્ગ
કૃદંત : 'બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલ છે.'
Anonymous Quiz
18%
ભૂતકૃદંત
36%
વર્તમાનકૃદંત
31%
સામાન્યકૃદંત
16%
સંબંધકકૃદંત
તાજેતરમાં નીચેના પૈકી કયા રાજ્યમાં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષા નીતિ લાગુ કરવામાં આવી ?
Anonymous Quiz
20%
મધ્યપ્રદેશ
31%
મહારાષ્ટ્ર
40%
કેરળ
9%
કર્ણાટક
'રંગબેરંગી ફૂલોનો ઉત્સવ' એ મલયાલીઓનો કયો ઉત્સવ .............
Anonymous Quiz
26%
પોંન્ગલ
39%
ઓણમ
27%
બૈશાખી
7%
બિહુ
નીચેનામાંથી કયા વ્યૂમાં ફોલ્ડર આઈકોન ઉપર ઈમેજ પણ પ્રદર્શિત થાય છે ?
Anonymous Quiz
35%
થમ્બનેઈલ્સ
34%
ટાઈલ્સ
24%
ડિટેઈલ્સ
7%
લિસ્ટ
૭૪માં બંધારણ સુધારા મુજબ પાલિકાની રચના કોણ કરે છે ?
Anonymous Quiz
24%
રાજ્યના મહેસુલ સચિવ
47%
રાજ્યપાલ
18%
મુખ્યપ્રધાન
10%
મહેસૂલ પ્રધાન
'અહિંસા પરમો ધર્મ' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?
Anonymous Quiz
47%
મુન્ડુકોપનિષદ
19%
કેનોપનિષદ
22%
કઠોપનિષદ
12%
ઈશોપનિષદ
મનુષ્યને સૌપ્રથમ 'હોમો સેપિયન્સ' નામ કોણે આપ્યું ?
Anonymous Quiz
11%
જોન રે
33%
લ્યુવેન હોક
31%
રોબર્ટ બ્રાઉન
25%
કૈરોલસ લિનિયસ
પંચમહાલના કયા મેળામાં આદિવાસી ખેડૂતો ગાયોને રંગોથી શણગારે છે અને સૂતેલા માણસો પર ગાયોનું ધણ દોડાવે છે ?
Anonymous Quiz
21%
ચૂલનો મેળો
30%
ગોળગધેડાનો મેળો
24%
ગણદેવનો મેળો
26%
રંગપંચમીનો મેળો